Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
આ તો અમારી વાત તમે કેવી રીતે અનુભવી ?
અમે રમુજમા કહીએ- આટલું કામ કરીએ પણ કોઇ નથી કહેતું
,
.
.કામવાળી
LikeLike
કાલ્પનિક વાર્તા સર્જાઈ. સંબંધીના જીવનમાં બરાબર આ વાર્તા વાસ્તનિકતા સાબિત થઈ.
LikeLike
સાચી વાત.. વાર્તા નથી, પણ, અમેરીકામાં પતિના માબાપ, જો ખમતીધર ન હોય કે ઓશિયાળા હોય તો એ હંમેશા કામવાળાજ હોય છે.. અમેરીકામાં તો અમેરીકન માબાપો તો અમેરીકાનાજ હોય એટલે તેઓની પોતાની દુનીયા હોય છે, પણ, ભારતીય માબાપો તો એમની દુનીયા ભારતમાં છોડીને પહેરેલે કપડેજ આવ્યા હોય, પાસે ડોલર તો હોય નહીં, દીકરા કરતાં વધારે તો વહુને ભરોસે રહેવાનું હોય, એટલે જો ‘મફતના’ ‘કામવાળા’ ન બને તો પછી ઘરમાં એમનો કોઈ કલાસજ નહીં..
રડવું(!) આવે તેવી ‘બહુ સરસ વાર્તા’ છે.
LikeLiked by 1 person
વાર્તા ૨૦૧૨/૧૩માં લખાયલી. એક ફેસબુક મિત્રે એક બાની વાત વાત કરી. એટલે આ જૂની વાર્તા યાદ આવી. આ વારતા તિરંગામાં પ્રગટ થઈ, ભારતથી આવેલા એક સંબધી બહેને વાંચી, “મારી હાલત તમારી વાર્તાની કામવાળી જેવી જ છે.” રડ્યા. થોડા સમય પછી ભારત પાછા વળ્યા. એ બહેન પણ થોડા મહિનામાં જ કેન્સરની બિમારીમાં ભારતમાં ગુજરી ગયા. કેટલીક વાર સત્યધટના પર વાર્તાનું સર્જન થાય તો ક્યારેક વાર્તા જ સત્ય ઘટના બની જાય છે.
LikeLiked by 1 person
કિટ્ટા, કામવાળી, હાઉસકીપર વગેરે શબ્દો વાર્તામાં ભાવને ઘનીભુત કરે છે. વાર્તારસને બરાબરનો ઘુંટે છે !
કથામાં વર્ણનો અને કેટલુંક રિપીટેશન વાર્તાના પોત (ટેક્ષ્ચર)ને જરા પાંખું કરે છે……પણ વાર્તાનાં પાત્રો ખાસ કરીને સોમી મજાનાં પ્રગટ થયાં છે ! અભિનંદન.
LikeLiked by 1 person