મારા સંગીત પ્રિય મિત્રો માટે જ.

Divinity – Divine Music for Meditation (Full Album Stream)

ઘણાં વર્ષ પહેલાં મારા પુત્રના મિત્રે મને આ ઓડિયો સીડી ભેટ આપી હતી. ઘર બદલ્યું અને ક્યાંક મુકાઈ ગઈ હતી. આજે એ મળી આવી. ઘરાઈને બે ત્રણ વાર સાંભળી. મારા મોટાભાગના સંગીતપ્રેમી મિત્રો માટે કદાચ આ નવી સીડી ન પણ હોય. મારો સ્વભાવ મને ગમતી વાત મિત્રોને પહોંચાડવાનો છે. જો આ સીડી કોઈએ ન સાંભળી હોય તો રાત્રે સૂતી વખતે આ સાંભળતાં સાંભળતાં. ઊંઘી જજો. અપાર શાંતિનો અનુભવ થશે.

Tracklisting 1. Awakening – based on rang Khamaj (00:00)

2. Enlightenment – based on raag Desh (10:42)

3. Homage – based on raag Gara (17:42)

4. Serenety – based on raag Pahadi (25:33)

5. Elation – based on raag Jaijaivanti (31:36)

6. Devotion – based on raag Yaman Kalyan (35:26)

7. Harmony – based on raag Hansdhwani (43:32)

8. Solace – based on rang Darbari (51:17)

9. Eternity – based on raag Bhairavi (58:35)

10. Bliss – based on raag Rageshri (01:06:00)

Buy on iTunes: https://itunes.apple.com/gb/album/div… An exploration of the Divine by some of the finest musicians of their generation that showcases the beauty and sanctity of the ancient art of Indian Music.

Divinity is a musical journey that truly experiences the inner soul.

Gentle and soothing instrumental music that will relax and relieve the stress of modern times that we all suffer from.

Music arranged and conducted by Ashit Desai. Conceieved and Produced by Hemant Mattani

Artists : Rakesh Chaurasia, Rupak Kulkarni, Sunil Das, Ulhas Bapat, Madhu Dhumal, Shambhaji Dhumal, Chintoo Singh, Pandit Bhavani Shankar, Alap Desai, Dnanesh Deo, Deepak Shah, Navin Manraja.

 

4 responses to “મારા સંગીત પ્રિય મિત્રો માટે જ.

  1. pragnaju September 23, 2018 at 2:33 PM

    સૂતી વખતે આ સાંભળતાં સાંભળતાં. ઊંઘી જજો. અપાર શાંતિનો અનુભવ થશે. અનુભવવાણી

    Liked by 1 person

  2. pravinshastri September 18, 2018 at 9:50 PM

    આપ જેવા થોડા મિત્રોને ગમ્યું એટલે આ પોસ્ટ સાર્થક થઈ. ગમ્યા નગમ્યાનો પ્રતિભાવ આપતા રહેજો. આભાર વિમળાબેન.

    Like

  3. Vimala Gohil September 18, 2018 at 4:24 PM

    દરેક રાગ,સૂર,તાલ (નું બહુ જ્ઞાન નહીં પણ)ભરપૂર માણ્યા,દિવસે ને રાત્રે??? રાત્રે શાંતિ,શાંતિ ને ” અપાર શાંતિ” જ
    ખૂબ ખૂબ આભાર ,સાહેબ.

    Liked by 1 person

  4. Devendra paleja September 17, 2018 at 11:57 PM

    વિવિધ રાગ, તાલ અને સૂરની ગાથા.
    શાંતિનો અનુભવ 
    ખમાજ, દેશ,
    ગરા, પહાડી,
    જૈજયવંતી, યમન કલ્યાણ,
    હંસ ધ્વનિ, દરબારી,
    ભૈરવી, રાગેશ્રી
    પ્રણામ દાદા..

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: