પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૮-નજરકી પહેચાન?

દાવડાનું આંગણું

(૮) નજરકી પહેચાન?

ઓલા ડોસાને લો પેલી ડોસી પાછી મળી ગઈ,
મળી તો બહુ વર્ષે પણ નજરમાં ફરી ઝબકી ગઈ
કોલેજના રસ્તે એની સાથે જે નજરો મળીતી
એ નજરોથી જિંદગીનાં ચશ્માં સાફ કરતી ગઈ

રચના ઉપાધ્યાય

‘ચાલને શાસ્ત્રી, આપણે સ્વામિનાયણ જઈ આવીએ.’

‘અરે મહેતા સાહેબ! યાર જવા દો ને. મને કાંઈ એમાં શ્રદ્ધા નહિ. જ્યાં સુંદરીયો ને આપણાથી સેપરેટ કરાય તે ફાવે જ નહીં. દૂરથી પોતાનીને જોયા કરતા હોઈએ ને એની બાજુવાલીને એમ લાગે કે આપણે એના પર દાણાં નાખીયે છીએ. પણ તમે કેમ સ્વામિનારાયણ મંદિરમાં દર વિકેન્ડમાં જવા માડ્યું?’

‘શાસ્ત્રી તને આ ઉમ્મરે શરમ નથી લાગતી? એની વે… તું બેશરમ છે એટલે જ તારું કામ પડ્યું છે. લાસ્ટ મન્થ મારા ગેસ્ટ આવેલા. તેને લઈને નવા મંદિરે  જવું પડ્યું હતું. તું માનશે નહિ પણ ત્યાં મેં રાધાને જોઈ. એ મારી સામે જ જોયા કરતી હતી. શાસ્ત્રી પ્લીઝ જરા તપાસ કરવાની છે. એ જો સિંગલ હોય તો કદાચ….એક વાર ટ્રાય…

View original post 1,344 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: