દાવડાનું આંગણું
(૯)કાસ્ટિંગ કાઉચ
સફળ અભિનેત્રી શૈલાએ સ્ટિવન્સ સાથેએના વૈભવી ફ્લેટમાં પ્રવેશ કર્યો. આજે શૈલાને ફિલ્મ ‘આધિપત્ય’માં બેસ્ટએક્ટ્રેસ એવૉર્ડ હોલિવૂડથી પધારેલા ખાસ મહેમાન નિર્માતા સ્ટિવન્સને હાથે જઅપાયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા પાંચ-છ વર્ષના ગાળા દરમ્યાન એણેપોતાનું સ્થાન ટોચની ત્રણ અભિનેત્રીમાં સ્થાપિત કરી દીધું હતું. અભિનય માટેઅપાયલો આજનો અપાયલો એવૉર્ડ યોગ્ય હોવાં છતાંયે ચર્ચાસ્પદ હતો. એ કાંઈ એશકે કૅટ જેવી ગૌરવર્ણી ન હતી. શ્યામળી શૈલા એટલે જાણે કાળા આરસમાં કંડારાયલીસુંદર શિલ્પ પ્રતિમા. એની ગણત્રી અને સરખામણી હૉલીવૂડની બ્લેક સેક્સીએસ્ટઅભિનેત્રી ‘હૅલી બૅરી’ સાથે થતી. પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓના મેનેજરો શૈલાનાઅંગત જીવનની સાચી ખોટી વાતો ઉછાળતા પણ એને તો એક યા બીજી રીતે પ્રસિધ્ધી જમળતી. કેટલીકવાર એ જાતે જ ચર્ચામાં રહીને ટેબ્લોઈડ પર છવાયલી રહેતી.
એવૉર્ડ સમારંભ પછી એણે સ્ટિવન્સની બાંહોમાં લપેટાઈને લીપ લોક ચુંબનઆપતા ફોટો વિડીયો પડાવ્યા હતા એ પણ ગણત્રી પૂર્વકના જ હતા. સ્ટિવન્સ સાથેલિમોઝીનમાં દાખલ…
View original post 1,478 more words
આનંદ થયો કે આપને મારી વાર્તા ગમી. આભાર બલદેવભાઈ. સાદર વંદન.
LikeLike
Dignity..
પુરાતન સમયની ભાવના _વિભાવના અને વસુધૈવ કુ’ટુબ ભાવના કે જે હવે વિખરાતી જાય છે..એક ઉચ્ચ સમાજના મિત્રો ના શોષણનો ભોગ બનેલ બ્રાહ્મણ યુવતી અને તેના બાળકને ડૉકટર બનાવવા તનતોડ મહેનત/ ડૉકટર પાસે થી લોન લેવી…. બ્રાહ્મણ યુવતી/માતા અર્ધસત્ય સાથે પુત્ર જતન ને પાલકપિતા માટે અજ્ઞાત રાખવાં ના પરિણામ સહજ અહમ નો વિકાસ…. જે તોડવા નુ કામ ડૉ. દેસાઈ દરેક કામ ની ડિગ્નીટી બતાવી લેશન સ્વરૂપે ઈન્ટર્નશીપ ની શરૂઆત કરાવે છે..
અનાયાસે આ વાર્તા વાંચ્યા પછી વાર્તા અન્ય મિત્રો ને શેર કરવા ની ઈચ્છા થઈ…
અભિનંદન શ્રી પ્રવીણભાઈ…
સુરતથી બલદેવભાઈ પરમાર ના પ્રણામ સહ અભિનંદન…🌹🌹🙏🌹🌹
LikeLiked by 1 person

આપનો પ્રતિભાવ બદલ ઘણો આભાર મનસુખલાલભાઈ.
LikeLike
એક ભુલ કરવાથી માબાપનો પ્રેમ ન મલ્યો અને જીંદગી આડે રસ્તે ફંટાઈ ગઈ… અને સ્ત્રી પાસે જો ભણતર અને આવડત ન હોય તો એની પાસે માત્ર એનું ‘શરીર’જ હોય છે અને શૈલા પાસે એજ હતું, જેનો એણે છુટકે કે નછુટકે ઉપયોગ કર્યો..
સરસ વાર્તા છે.
LikeLiked by 1 person