આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ

માનનીય વિનોદભાઈના બ્લોગ માટેની જુગલકોશોર ભાઈની વાતો, આદરભાવ સહિત આપના વાંચન માટે આ રિબ્લોગ કરું છું. એમનો બ્લોગ એક ઉત્તમ કક્ષાનું સંસ્કારી ડાઈજેસ્ટ છે.

NET–ગુર્જરી

બ્લૉગજગતમાં “વિનોદવિહાર !!”

– જુગલકિશોર

‘A Pleasure trip’ ગણીને વિનોદભાઈએ ‘વિનોદ વિહાર’ નામક બ્લૉગ શરુ કર્યો તે તારીખ બરાબર સપ્ટેમ્બર, ૨૦૧૧ની પહેલી તારીખ હતી. ને એમની ઉંમર હતી ૭૫ વરસ ! આ ઉંમરે પણ માણસ આવી રચનાત્મક પ્રવૃત્તિ આરંભીને બાકી વધેલા સમયનો સદુપયોગ કરી જાણે છે.

હાઈસ્કૂલના અભ્યાસકાળ દરમિયાન જ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખકોનાં પુસ્તકોના વાચને એમને લેખન પ્રત્યે પણ રસ જગાડેલો. બાકી હતું તે શાળા-છાત્રાલયના ભીંતપત્ર ‘ચિનગારી’નું સંપાદકકાર્ય કરવાની તક પણ મળી ગયેલી ! ૩૫ વર્ષો વ્યવસાય અને કૌટુંબિક જવાબદારીઓએ સાહિત્યરસમાં ઓટ આવી ખરી પરંતુ ૧૯૯૪માં જોબમાંથી નિવૃત્તિ લીધા પછી અમેરિકામાં કાયમી વસવાટ થતાં જ ભીતરમાં પડેલો સાહિત્યરસ ફરી તાજો થાય છે. એટલે અમેરિકા આવીને કમ્પ્યૂટર શીખી, લેપટોપ ખરીદી, એમાં ગુજરાતીમાં લખવાનું શીખી લીધું !

‘વિનોદ વિહાર’ બ્લૉગની પ્રથમ જ પોસ્ટમાં તેઓએ બ્લૉગના હેતુઓ જણાવ્યા હતા તે મુજબ :

‘’આ બ્લૉગના માધ્યમ દ્વારા મારામાં પડેલા સાહિત્યિક અને આધ્યત્મિક રસની અભિવ્યક્તિ તો થશે જ એ ઉપરાંત એ એક social…

View original post 936 more words

6 responses to “આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ

 1. pragnaju December 3, 2018 at 6:51 AM

  ‘’આ બ્લૉગના માધ્યમ દ્વારા મારામાં પડેલા સાહિત્યિક અને આધ્યત્મિક રસની અભિવ્યક્તિ તો થશે જ એ ઉપરાંત એ એક social…TRUEEEEEEEEEEEEEEEEEEE

  Liked by 1 person

 2. pravinshastri December 2, 2018 at 3:11 PM

  સાદર વંદન.

  Like

 3. વિનોદ પટેલ December 2, 2018 at 12:50 PM

  નેટ ગુર્જરીમાં પ્રકાશિત માનનીય શ્રી જુ’ભાઈનો લેખ આપના બ્લોગમાં રી-બ્લોગ કરવા માટે,પ્રવીણભાઈ, આપનો ખુબ આભાર

  Liked by 1 person

 4. વિનોદ પટેલ December 2, 2018 at 12:47 PM

  આ. મિત્ર શ્રી પ્રવીણભાઈ અને શ્રી રમેશભાઈ ના મારા પ્રત્યેના પ્રેમ સભર શબ્દો અને સદભાવના માટે એમનો ખુબ ખુબ આભાર.આવો જ ભાવ બતાવતા રહેશો એવી આશા.

  Liked by 1 person

 5. pravinshastri December 2, 2018 at 12:36 AM

  રમેશભાઈ સાદરવંદન સહિત આભાર.

  Like

 6. nabhakashdeep December 1, 2018 at 4:51 PM

  ત્રિવેણી સંગમ…આ. વિનોદભાઈ, આ. જુગલકિશોરની ને આ. પ્રવિણભાઈ શાસ્ત્રી. ..અનુભવ, આદર્શ ને આગવી પ્રતિભાથી બલોગ જગતમાં સ્પંદન જગાવ્યા છે કે વિશાળ વાચકો હૃદયથી ચાહે છે. આ. વિનોદભાઈના ‘ વિનોદ વિહાર’ એટલે ખૂબ જ જહેમતથી તૈયાર કરેલ પોષ્ટો. સરસ અભ્યાસપૂર્ણ લેખ બદલ આ, જુગલકીશોરજીને ખૂબ ખૂબ અભિનંદન. આપને પણ સાદર અભિનંદન
  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: