પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૦-ઓવરડૉઝ

શ્રી દાવડાજીના આંગણાં પ્રગટ થયેલ મારી વાર્તા દાવડાજીના આભાર સહિત આપને માટે.

દાવડાનું આંગણું

(૧૦) ઓવરડૉઝ

પ્રાર્થના સભા કહો કે બેસણું. ચન્દ્રકાન્ત અને મૃદુલાબેનની એકની એક પુત્રી પચ્ચીસ વર્ષની નિયતી અકાળ મૃત્યુ થયું હતું.  કહેવાતું હતું કે બિચારીને ઊંધમાંકાર્ડિયાક એરેસ્ટ થયું હતું.  ગૂસપૂસ ચાલતી હતી કે નિયતીએઆત્મ હત્યા કરી હતી.

 દિવાનખંડમાં ચારે બાજુનિયતીનાબાળપણથીઆજસૂધીનાફોટોગ્રાફગોઠવાયલાહતા. ગીતાપાઠનાઅધ્યાયોનામંદ ધ્વનિ રેકોર્ડરપરથીવહેતા હતાં. માબાપનાં વહેતા અશ્રુ થોભવાનું જાણતા ન હતાં. અપંગ પતિનિર્ણયબંધ આંખે વ્હિલચેરમાં બેસીશ્રીકૃષ્ણ ગોવિંદ  હરેમુરારેની ધૂન હાથ જોડીગણગણતોહતો.

બે વર્ષપહેલાનિયતીનાલગ્નઈન્ડિયામાંએનાબાળપણનામિત્ર કહો તો મિત્રકેબોયફ્રેન્ડનિર્ણયસાથે થયા હતા.

ચન્દ્રકાન્તઅને રજનીકુમાર બન્ને એકજ્ઞાતિના પાડોસી અને મિત્રો.રજનીકુમારહાઈસ્કૂલમાં શિક્ષક.ચન્દ્રકાન્તએન્જિનિયર. બન્ને સારા દોસ્ત.  રજનીકુમારનોપુત્રનિર્ણયઅનેચન્દ્રકાન્તનીસમવયસ્ક દીકરીનિયતીએક સાથે મોટા થયા.પ્રેમપાંગર્યો. વડીલોનેવાંધો ન હતો. બન્નેપક્ષેઆનંદ સહિત…

View original post 1,489 more words

One response to “પ્રવીણકાન્ત શાસ્ત્રીની વાર્તા-૧૦-ઓવરડૉઝ

  1. pragnaju December 3, 2018 at 6:48 AM

    રહસ્યમય સ રસ વાર્તા
    અણકલ્પ્યો અંત-નિયતીનું ખૂન નિર્ણયનું કાર્ડિયાક એરેસ્ટ થી મૃત્યુ ! આમેય ‘ઉંઘની’ અને ‘દર્દશામક’ નામે વિશ્વભરમા માદક વ્યસનમા પાડવાનું કાવત્રુ ચાલતું લાગે છે ! એમા દરેક ક્ષેત્રના આવે છે ! તબીબોના પ્રીસ્ક્રીપશન પણ જવાબદાર ! આવા મરણમા Prince (musician) , Michael Jackson , Whitney Houston , Heath Ledger, Philip Seymour Hoffman. Amy Winehouse , Anna Nicole Smith , Chris Farley , River Phoenix, John Belushi , Janis Joplin , Jimi Hendrix , Cory Monteith ,Scott Weiland , Elvis Presley Robin Williams અને William Rehnquist U.S. Supreme Court વાળાની ની થોડો વખત ચર્ચા ચાલે.મા અમૃતભાઈ કહે તેમ આ વાસ્તવિક વાત છે-આવા નાજુક વિષય તરફ ધ્યાન દોરવામા પ્રવિણ પ્રવિણભાઇને ધન્યવાદ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: