Jayendra Ashara

“…તમારા પેશન-શોખને સતત ઉજવતા રહેવામાં
શરીરમાં ધસમસતા-રુધિર-ભ્રમણની અનુભૂતિ છે …”
.
જ્યારે મેં તેને પહેલીવાર, 31-ડિસેમ્બરે-1984, ડાન્સ-ફ્લોર પર ટીના-ટર્નરના ગીત પર સોફ્ટ-બૅલે કરતાં જોઈ …હું તેની હાઈ-હિલથી જકડાયેલી રતુમ્બડી પગની-પાનીએથી ઉપર શરૂ થતાં કસાયેલી-સ્નિગ્ધ પગની પિંડીથી ઉપર સ્પ્લિટ-સ્કર્ટના લૉંગકટની દરમિયાન દેખાતા સ્મૂધ-શાઈની-સાથળ જોઈને …રુધિર-ભ્રમણની તેજીનો ઉશ્કેરાટ શિશ્નની-રુધિરવાહિનીઓમાં ઉભરાતા અનુભવી રહ્યો …અને મારી લાલ-આંખોની સામે તેને તેની નશીલી-આંખો પરોવી ત્યારે ટીના-ટર્નરનું સોન્ગનો 2જો-અંતરા સુરીલા અવાજે વાતાવરણ-મદહોશ બનાવી રહ્યો હતો જે સિચ્યુએશનને ઉન્માદ આપી રહ્યો …

“I know I’ve only just met you
Maybe I should know better
BUT WHEN YOU LOOK AT ME THAT WAY
THERE’S SOME THING INSIDE THAT’S SO RIGHT
I don’t want to lose you
I don’t even want to say goodbye oh no
I just want to hold on
To this true love, true love

અને મારી નજરો … લોક થઇ ગઈ …. તેની આંખોમાં-આંખો હોવા છતાં મને તેના ડિપ-ક્લિવેજની સમૃદ્ધિ તેના રેડ-ટાઈટ-ટ્યુબને પૃષ્ઠતાણનો અંતિમ નિયમ સમજાવાની સ્થિતિમાં જણાતો હતો ….તેને જોઈને મને જે તેના શરીરનો નશો રોમ-રોમે ચઢ્યો …. હું મારું ટોપ-કૉપ સ્ટેટસ ભૂલી… મારો કોપ-બેલ્ટ-લાઇસન્સ-રિવોલ્વોર-બૅજ મિત્રના હાથમાં થમાવીને … 5-કદમ વટાવીને તેની સામે નીચે નમી, મારો જમણો હાથ તેની સાથે ડાન્સ કરવાની પરવાનગી-ભીખે ધરી બેઠો …. તે પણ પરસેવાથી વધારે સાફ-સાફ ચમકતી મારા કાંડાની કસાયેલી નસોને ધીમેથી-પસવારતી … મારા હાથની વૃક્ષ-થડ જેવી ખરબચડી-હથેળીમાં તેના ફેધર-સોફ્ટ-પામ/હથેળીને સમાવી રહ્યી …. અને … પછી તો … 3-મહિના હું તેનામાં … તેનામાં એટલે “જૅની”માં ખોવાયેલો રહ્યો … તે ઉમદા જીમનાસ્ટ-હતી…. 27-વર્ષની “જૅની” અમેરિકન-બૅલે કંપનીમાં બાળકોને બૅલે શીખવાડતી અને સાંજે ટીનેજર્સને જિમ્નાસ્ટિક માટે તૈયાર કરતી …. અને એટલે-જ તેનું શરીર 38-28-40 થી જાતે-જ ટાંકણા-હથોડીએ કંડારાયેલું-સ્ક્લ્પટેડ હતું …તેને જ્યારે મળું ત્યારે અમને “સેક્સ” સિવાય કાંઈ-જ ના સુજતુ …. અને સેક્સ-સંભોગ પછી પણ … જ્યા સુધી સાથે રહેતા ત્યાં સુધી અમે દરેક કાર્ય નગ્નવસ્થાએ-જ કરતા … બાકી, સમયે તો અમે તદ્દન ભિન્ન અમારા કાર્યોમાં વ્યસ્ત-મસ્ત રહેતા … હું ટેક્સાસના ટૉપ-કૉપમાં પસન્દગી પામેલો તેથી એક શહેરથી બીજા શહેરોમાં જવું પડતું અને તેને પણ તેના સ્ટુડન્ટ્સના દોહરા જીમનાસ્ટિક+બૅલેના પ્રોગ્રામ્સ સમસ્ત અમેરિકામાં પ્રસ્તુત રહેતા …હું જ્યારે નવરો પડતો ત્યારે મારાથી તેની દુરી સહન ના થતી અને તેવું-જ તેને માટે હતું … તે મને મળવા એટલી અધીરી-પાગલ બની જતી કે …. કિચનના વાસણો ફેંકવા લાગતી અને ક્યારેક ઓશિકાઓ પણ ફાડી નાખતી …
.
અંતે અમે નક્કી કર્યું …”એક-બીજાના હાથમાં હાથ નાખીને સાથે-જ વૃદ્ધ થઇશું …”…
.
વર્ષો વીતતા બાળકો ઉછેરતા ગયા … બાળકોની બંન્નેએ અદભુત પરવરીશ કરી …બાળકોના નામ પણ અમારી પહેલી મુલાકાત તે ટીના-ટર્નરના સોન્ગ “I don’t want to lose you”થી થઇ હતી …તેથી તેમના નામ પણ પૉપ-સ્ટાર ટીના-ટર્નરના નામ પરથી રાખ્યા …. બંન્ને બાળકો અમેરિકન-ડિફેન્સમાં છે … ડોટર “ટીના” તે એક મરિન છે, જેનું યુનિટ અત્યારે હવાઈ-ટાપુ પર સ્થિત છે … સન “ટર્નર” હાલમાં જાપાનીઝ-કેમ્પમાં છે …બાળકો મોટા થઈને તે ઘર છોડીને પોતાની દુનિયા શોધવા નીકળયા પછી … પછી, અમને લાગ્યું કે જે જૅની+મારા સહ-જીવનની જે ધમાકેદાર-ચુંબકિય શરૂઆત હતી …તેવું હવે કઈ-જ રહ્યું નથી … એમ પણ છેલ્લા 57-મહિનાઓથી અમે સેક્સ નો-હતું કર્યું

… આજે 60-વર્ષની “જૅની” અને 64-વર્ષનો હું… અમે અમારી દુનિયામાં વ્યસ્ત હતા … એ એની જિમ્નાસ્ટ-ટ્રેનરની દુનિયામાં અને હું …હું વેટરન-કૉપ, તે નવા ઉગતા યુવા-પોલીસ ટેઇનિંગમાં વ્યસ્ત … વર્ષોથી અમારી વચ્ચે જે ઐક્ય-જોડાણ હતું તે “શારીરિક-આકર્ષણ” ઓસરી ને શૂન્ય થઈ ગયું હતું … અમે બસ એમ-જ એક બીજા સાથે અમસ્તા-જ જોડાયેલા હતા … જેની અમને બંનેને સહિયારી-સહમતિએ એક-બીજાને વળગી રહેવાનીજરૂર ‘ના’ લાગી … એટલે … અમે મિત્રો રહેવાનું પસન્દ કર્યું અને એક-બીજાથી છુટા પડ્યા … અમે ઓફિશિયલી-ડિવોર્સ લઇ લીધા … એ ન્યોર્કમાં મોટી જિમેન્સ્ટ-ક્લ્બ સાથે જોડાઈ ગઈ અને હું અહીં ટેક્સાસમાં-જ પોલીસ-ટ્રેઈનિંગે વ્યસ્ત છું … અમારું છુટા પડવું કે ડાઇવોર્સ લેવું 33-વર્ષના લગ્નજીવન પછી પણ શક્ય બન્યું … કારણકે અમે બંને એકબીજા પર ક્યારેય આધારિત-ડિપેન્ડન્ટ ના હતા … અને હા, છેલ્લે જીવન ફ્લસફા એટલો-જ –

“… સંબંધોના સુકાઈ-નિર્જિવ થઇ ગયેલાં ઠૂંઠાને પકડીને સુસુપ્ત રહેવું …

તેના કરતા… તમારા પેશન-શોખને સતત ઉજવાતા રહેવામાં શરીરમાં ધસમસતા-રુધિર-ભ્રમણની અનુભૂતિ છે …”…
(સત્ય-ઘટના આધારિત)
.
– જયેન્દ્ર આશરા …10.05…