Motivational story of an Indian mom – Bird sounds from the Lyre bird – વાંઢાનો વિકાસ, પ્રફુલ જોશી

આજે ફરી પાછી આભાર સહિતની તફડમંચી.

"સુરતી ઉંધીયુ"

.

Motivational story of an Indian mom

.

Bird sounds from the Lyre bird

.

વાંઢાનો વિકાસ, પ્રફુલ જોશી

.

CLICK FOLLOWING LINK FOR AUDIO

થોડું સહન કરતાં શીખવું પડે

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

View original post

3 responses to “Motivational story of an Indian mom – Bird sounds from the Lyre bird – વાંઢાનો વિકાસ, પ્રફુલ જોશી

  1. pragnaju October 22, 2019 at 10:47 AM

    “સુરતી ઉંધીયુ” ની બધી વાતો સ રસ સુંદર હોય છે તેથી એકની એક કોમેંટ નથી લખતા
    તમારી તફડંચી મુબારક

    Liked by 1 person

  2. pravinshastri October 15, 2019 at 4:20 PM

    વિનોદભાઈ, લોકોને મનોરંજન સાથે કલ્પનામાં ન આવે એવી વિડિયો માહિતી વિપુલભાઈ સતત પીરસતા રહે છે. આ કામ સહેલું નથી જ. વિનોદભાઈ સાથે સાથે મારે એ પણ કહેવું પડે, અને વર્ષોથી કહેતો જ આવ્યો છું કે આપ એક ઉત્તમ સંપાદક છો. આપના બ્લોગમાં અને ફેસબુક પર શિષ્ટ સાહિત્ય અને માહિતીનું પ્રસારણ કરી રહ્યા છો. બન્ને મિત્રોને ધન્યવાદ.

    Like

  3. વિનોદ પટેલ October 15, 2019 at 2:04 PM

    ન્યુ જર્સી નિવાસી મિત્ર શ્રી વિપુલભાઈ નો બ્લોગ ”સુરતી ઊંધિયું ” નેટ જગતની એક અજાયબી છે. વર્ષોથી તેઓ અવનવી માહિતી, વિડીયો, કાર્ટુન વિગેરે શોધી લાવી બ્લોગમાં નિયમિત મુકે છે એના માટે એમને અભિનંદન આપવા જ જોઈએ.એમના બ્લોગની મુલાકાતીઓની સંખ્યા ૧૦ મિલિયનનો આંકડો વટાવી જાય એ કેવી મહાન સિદ્ધિ કહેવાય ! વિપુલભાઈ લગે રહો.તમારું સુરતનું ચટાકેદાર ઊંધિયું બધાને આવા જ ઉત્સાહ અને ધગશથી મફતમાં ખવડાવતા રહો એવી આશા સાથેની શુભકામના .!

    Liked by 1 person

Leave a comment