આ રાગ વિશે કેટલાક મતભેદો પણ છે. પહેલા મત મુજબ, આ રાગમાં કેવળ તીવ્ર મધ્યમનો પ્રયોગ હોવો જોઈએ, પરંતુ અન્ય મત મુજબ, બંને મ વાપરવા જોઈએ, જે વર્તમાન સમયમાં પ્રચલિત છે.
વિશેષતા – ઉત્તરાંગ પ્રધાન રાગ હોવાને કારણે આમાં તાર સપ્તકનો સા ઘણો ચમકે છે. શુદ્ધ મ નો ઉપયોગ માત્ર આરોહમાં એક ખાસ રીતથી કરવામાં આવે છે – સા મ, મ ગ, મ॑ ધ॒ સાં
ગાયન સમય – રાત્રિના છેલ્લા પહોરમાં પરંતુ વસંત ઋતુમાં તે દરેક સમયે ગાય શકાય છે.
આ રાગને પરજ રાગ થી બચાવવા માટે આરોહમાં નિ સ્વરનું લંઘન કરવામાં આવે છે-
“પદ્માવતી” વિવાદાત્મક ફિલ્મ છે. મને પોતાને ઈતિહાસની ખબર નથી અને આમ પણ હું ફિલ્મ જોતો નથી. વર્ષોથી ફિલ્મ અને ક્રિકેટ સાથેનો નાતો જળવાયો નથી. પણ શાસ્ત્રીય સંગીત અને રાગો પર આધારિત સોંગ વિડિયો માણતો રહું છું.
.
ઘુમર ગીત અને એની કૉરિયોગ્રાફી ગમી ગઈ. એની શાસ્ત્રીય છણાવટ કરતો વિડિયો મળ્યો. રસિક મિત્રો માટે એ રજુ કરું છું આશા છે કે આપને પણ ગમશે.
જેમને ફિલ્મી શાસ્ત્રીય સંગીતમાં રસ છે એવી દરેક વ્યક્તિએ ચોક્કસ પણે બૈજુબાવરાના ગીતો તો સાંભળ્યા જ હશે. એમાં તાનસેન અને બૈજુની સંગીત સ્પર્ધાનું દેશી રાગમાં ગવાયલું એક ગીત ફરીવાર સાંભળી લઈએ.
#
ખબર છે આના ગાયક કોણ હતા?
આ ડ્યુએટમાં કંઠ આપનાર સંગીત કાર હતા ઉસ્તાદ અમિર ખાન અને પંડિત ડી.વી. પુલસ્કર.
પણ આજે વાત કરવી છે.દત્તાત્રય વી પલુસ્કરની નહિ પણ એના સંગીત દિગજ્જ પિતા વિષ્ણુ દિગંબર પલુસ્કરની.
વિષ્ણુ દિગંબર પલુસ્કર
આ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી સંગીતકારનો જ્ન્મ મહારાસ્ટ્રના કુરુન્દવાડ નામના નાના ગામમાં ૧૮ ઓગસ્ટ ૧૮૭૨ના રોજ થયો હતો. પલુસ્કરને ઘરમાં સંગીતનું વાતાવરણ મળ્યું. કારણ કે તેમના પિતા દિગંબર ગોપાલ પાલુસ્કર ધાર્મિક સ્તોત્રો અને કીર્તનના સારા ગાયક હતા. વિષ્ણુ દિગંબર પલુસુકરને બાળપણમાં એક કરુણાંતિકાનો સામનો કરવો પડ્યો હતો.
નજીકના શહેરમાં દત્તાત્રેય જયંતીની ઉજવણી દરમ્યાન એમના ચહેરા પર ફટાકડો ફૂટ્યો અને તેમની આંખને ઈજા થઈ. તાત્કાલિક સારવાર ન મળવાને કારણે એમણે દૃષ્ટિ ગુમાવી. સદ્ભાગ્યે પાછળથી તેમને સારવાર મળતાં આંશિક દૃષ્ટિ પાછી મળી હતી.
મિરાજના મહારાજાએ બાળક વિષ્ણુ દિગંબરની સંગીત પ્રત્યેની લગન અને સૂઝ નિહાળી ગ્વાલિયર ઘરાનાના સંગીતકાર ગુરુ બાલક્રિષ્નનબુઆ ઈચલકરણીકર પાસે સંગીત શીખવા મોકલ્યા. તેઓએ તેમના ગુરુ સાથેના સંબંધો બગડ્યા ત્યાં સૂધી બાર વર્ષ એમની પાસે સંગીતનું શિક્ષણ લીધું અને ૧૮૯૬માં છૂટા થયા.
છૂટા થયા પછી એમણે ભારતમાં સંગીત પ્રવાસ શરૂ કર્યો. ઉત્તર ભારતની અનેક હિન્દુસ્તાની સંગીત પ્રણાલિકાનો અભ્યાસ કર્યો. મથુરામાં આવી બ્રજ ભાષા શીખ્યા. ત્યાં ચંદન ચૌબાજી પાસે ધ્રુપદ શૈલીનું શિક્ષણ મેળવ્યું.
. આ સમય દરમિયાન તેમણે બરોડા અને ગ્વાલિયરના રાજવી કુટુંબોનો સંપર્ક સાધ્યો.
તેમણે નાણાં કમાવવા માટે જાહેર સંગીત કાર્યક્રમો પણ કર્યા. પલુસકર કદાચ જાહેર સંગીત કાર્યક્રમોનું આયોજન કરવા માટેનું સૌપ્રથમ શાસ્ત્રીય ગાયક છે. આ પહેલાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો માત્ર રાજદરબાર અને મંદિરોમાં જ યોજાતા હતા. મથુરા ચાલ્યા ગયા બાદ પલુસુકર લાહોર પહોંચ્યા અને મે ૫, ૧૯૦૧ માં તેમણે ગંધર્વ વિદ્યાલયની સ્થાપના કરી. સંગીત શાળા માટે દાન ઉપરાંત એમને લોન પણ લેવી પડી હતી.
લાહોર બાદ તેમણે ૧૯૦૮-૦૯ના અરસામાં મુંબઇમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી. વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત રહેવા જમવા અને અન્ય સગવડોનો ભાર પણ એઓ જ ઉપાડતા. કેટલાક વર્ષો પછી, આ શાળા નાણાકીય કારણોસર ચલાવવા માટે સક્ષમ ન રહી અને આ કારણે નાણાં ભેગા કરવાબ તેમણે અનેક જાહેર કાર્યક્રમો પણ આપ્યા. આમ છતાં; પલુસ્કરજીની મિલકત પણ જપ્ત થઈ ગઈ હતી.
મુંબઈ ઉપરાંત એમણે નાશિકમાં રામ-નામ-આધાર આશ્રમની સ્થાપના અને સંચાલન કર્યું.
એમનું અંગત કૌટુંબિક જીવન પણ યાતના મુક્ત ન હતું. એમણે ૧૮૯૦ માં શ્રીમતી રામાબાઈ સાથે લગ્ન કર્યાં. એમના અગિયાર સંતાનોનું બાળ વયે જ અવસાન થયું હતું, બારમું સંતાન દત્તાત્રેય જ્યારે દશ વર્ષના હતા ત્યારે ૨૧ ઓગસ્ટ ૧૯૩૧માં શ્રી વિષ્ણુ દિગંબર પુલસ્કરનું નિધન થયું. ત્યાર પછી એક માત્ર સંતાન દત્તાત્રેયનું પણ યુવાવ્સ્થામાં જ ૧૯૫૫માં અકાળ અવસાન થયું. પત્ની રામાબાઈ પણ બે વર્ષ પછી ૧૯૫૭ માં મૃત્યુ પામ્યા.
વિષ્ણુ દિગંબર પલુસ્કરના વિશ્વવિખ્યાત શિષ્યોમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, પંડિત વિનાયક રાવ પટવર્ધન, પંડિત નારાયણ રાવ વ્યાસ જી.આર. ગોખલે, બી.એ. દેવધર, વામનરાવ, શંકર શ્રીપદ વોડા, વિષ્ણુદાસ શીરાલી, અને તેમના પુત્ર ડી.વી. પલુસ્કર જેવા પ્રસિદ્ધ સંગીતકારોનો સમાવેશ થાય છે.
એમણે એમના જીવનકાળ દરમ્યાન સંગીતશાસ્ત્ર અંગે ૭૦ જેટલા પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. રઘુપતિ રાઘવ રાજારામની સામુહિક ધૂન હોય કે પછી રામચરિત માનસનું સંગીતમય પ્રસારણ હોય, કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રીય ભાવનાત્મક વંદેમાતરમનું ગાન હોયકે ધાર્મિક અને સામાજિક ઉત્સવોના સંગીતના કાર્યક્રમો હોય; એમણે એમનું સમગ્ર જીવન સંગીતની સેવા અને સંવર્ધન માટે જ અર્પણ કર્યું હતું.
એમણે શાસ્ત્રીય સંગીત પરિષદોનું આયોજન કરીને લોકપ્રિય બનાવવાનું સફળ અભિયાન ચલાવ્યું. તુલસી, કબીર, સુરદાસ વિગેરે ભક્ત કવિઓના કવિઓના પદોને જૂદા રાગોને શ્રૂંગાર-પ્રધાન ઠુમરીમાં રજુ કરી કરીને જાણીતા કર્યા હતા.
સંગીતવાદ્ય માટે પોતાનું વર્કશોપ ખોલ્યું હતું અને વાદ્ય પ્રદર્શનો પણ યોજ્યા હતા.
એમના જીવન પરની નીચેની એક સરસ ડોક્યુમેન્ટરી જાણવા માણવા જેવી છે.
A famous rendition of this raga is Abdul Karim Khan‘s Thumri “Piya Bin Nahi Aavat Chain” which Bhimsen Joshi had heard as a child and which left a lasting impression on him. The famous ghazal “Gulon main rang bhare” by Mehdi Hasan Khan is also composed in Raga Jhinjhoti.
This Raga has a close resemblance to Raga Bagheshri; however, both hail from different thaats and listeners are often mistaken.
રાગ એક રંગ અનેક
રાગ ઝીંઝોટી પર આધારિત ગીત અતિ પ્રસિધ્ધ ભજનથી શરૂઆત કરીયે
Thumak Chalat Ramchandra, Baajat Paijaniya
So Ja Rajkumari So Ja
Film – Zindagi – 1940
Music – Pankaj Malik / Singer – K.L. Saigal
અને આ પણ માણી લો
Chhup Gaya Koi Re Door Se Pukar Ke
Film – Champakali r – 1956
Music – Hemant Kumar Singer) – Lata
Jaa Jaa Re Jaa, Balmava
Film – Basant Bahar – 1956
Music – Shankar, Jaikishan ) – Lata
Jaun Kahan Bata E Dil Film – Chhoti Bahen – 1959
Music – Shankar, Jaikishan / – Mukesh
Koi Hamdam Na Raha, Koi Sahara Na Raha
Film – Jhumroo – 1961
Music – Kishore Kumar / ) – Kishore Kumar
Mere Maheboob Tujhe Meri Muhabbat Ki Qasam
Film – Mere Mehboob – 1963
Music – Naushad / – Mohd. Rafi
Mose Chal Kiye Jaye Hai Re Hai Hai Dekho Saiyan Beiman
Film – Guide – 1965
Music – S.D. Burman – Lata
Teri Ankhon Ke Siva Duniyan Mein
Film – Chirag – 1969
Music – Madan Mohan / – Mohd. Rafi
Tum Mujhe Yun Bhula Na Paoge
Film – Pagla Kahin Ka – 1970
Music – Shankar, Jaikishan / – Mohd. Rafi
એ નામનો એક રાગ. પખાજ થાટના સંપૂર્ણ પ્રકારના રાગમાં તેનો સમાવેશ થાય છે. તેમાં શુદ્ધ તેમ જ કોમળ નિષાદનો પ્રયોગ થાય છે. તે સિવાય સર્વ શુદ્ધ સ્વરો છે. આ રાગમાં ક્વચિત આરોહ કે ગાંધારનો લોપ થાય છે. આ રાગનો વાદી સ્વર ષડ્જ અને સંવાદી સ્વર પંચમ છે. આ રાગ કોઈ પણ સમયે ગાવાનો પ્રચાર છે. આ રાગમાં કેટલેક સ્થળે ભૂપાલીનો ભાસ થાય છે. તેમાં અવરોહમાં સા નિ ધ પ ગ રિ સા સ્વરો આવે છે. તેનો ગ્રહ સ્વર ગ, વાદીસ્વર ધ, સંવાદી સ્વર રિ અને ન્યાસ સ્વર સા છે. સર્વ સમયે તે ગવાય છે. તે વીર, અદ્ભૂત અને કરુણરસ ઉત્પન્ન કરે છે. તે ચંચલ પ્રકૃતિવાળો મનાય છે.
જ્યારે બધા જ સ્વર શુધ્ધ વપરાયા હોય ત્યારે એને બિલાવલ થાઠમાં પણ ગણાયો છે. અઅ વિષયની ચોખવટ કોઈ જાણકાર પાસે મેળવવી જોઈએ.
Aaroh – सा रे ग म प नि सां। Avroh – सां नी ध प नि॒ ध प म ग रे सा।
S R G M P N Ṡ Ṡ N D P Ṉ D P M G R S
રાગ પહાડી આધારિત તો અસંખ્ય ફિલ્મી ગીતો મળી આવે છે. નીચેના બધા ગીતો પહાડી રાગ પર આધારિત છે અને સહેલાઈથી યુ ટ્યૂબ પર મળી આવે છે. એમાંના થડાકની લિન્ક આપીબ છે.
Chaudavin Ka Chand Ho Ya Aftab Ho Film – Chaudavin Ka Chand Year – 1960
Do Sitaron Ka Zamin Pe Hai Milan Aaj Ki Rat Film – Kohinoor Year – 1960
Kabhi Kabhi Mere Dil Men Film – Kabhi Kabhi Year – 1976
Karavate Badalte Rahe Sari Raat Ham Film – Aap Ki Kasam Year – 1974
O Dur Ke Musaphir Hamko Bhi Sath Le Le Film – Udan Khatola Year – 1955
S r S ; S m ; m D P ; S D ; D N P m ; P G ; M D S’ – S’ r’ N D P ; D N P m ; P G r S;
Raag Description: Raag Bhatiyar belongs to Marwa Thaat and also shows some glimpses of Raag Mand. S D ; N P ; D m ; P G these notes makes a distinct atmosphere for Raag Bhatiyar. This is a complex Raag full of Vakra character and can be learnt only from a Guru.
આમ તો આ રાગ કર્ણાટકી સંગીતમાંથી લેવામાં આવ્યો છે પણ હિન્દુસ્તાની સંગીતમાં પણ ખૂબ પ્રચલિત થયો છે. આ રાગ, રાગ સંકરાને મળતો રાગ છે પણ એમાં સંકરાની જેમ “ધ” લેવાતો નથી.
રાગ સંકરામાં N D S’ N – PD P G – G P RG RS વપરાય છે.
*
Thaat: Bilawal Time: 6pm – 9pm
Aaroha: S – R – G – P – N – S
Avroha: S – N – P – G – R – S
Vaadi: S
Samvaadi: P
Pakad: R – G – P – R , G – P – N – P – G – R – S
Jaati: Audav – Audav
The Raag mood is very quickly established with the following Swaras combinations: ,N R G S ; G P G ; R P G ; N P G R ; G R G R S ; ,N ,P ,N R ,N ,P S
*
આ પ્રચલિત રાગ પર આધારિત અનેક ફિલ્મીગીતો દક્ષિણભારતની ફિલ્મોમાં છે જ્યારે બોલીવુડ ફિલ્મોમાં આ રાગ વધુ લેવાયો નથી એવું લાગે છે. પણ ખરેખર આ રાગ માણવા જેવો રાગ છે.
Comments – This is really a very good example of Hamsadhwani. The basic theme of this piece was “borrowed” from “Vatapi Ganapathim”, which is a traditional Carnatic piece from Dixitar
Raga Kirwani is a south indian raga, assumed to have originated from the Carnatic system of music. It is a sampoorna raga. Songs in Kirwani raga have a meloncholy, heart-rending and sentimental feel. It is a harmonic minor raga with moods of love, devotion and sadness.
This raga is used in a great number of bhajans.
Moods: Shringar, Vir, Nostalgia
सा रे म प ध१ नि१ सा’ – सा’ ध१ नि१ प ; म प ग१ म रे सा;
સૌજન્યઃ tarang.com
विशेष: राग अडाना के आरोह में गंधार वर्ज्य होने के कारण यह राग दरबारी कान्हड़ा से अलग दिखता है। राग अडाना विशेष कर मध्य और तार सप्तक में खिलता है। इस राग में गंधार और धैवत पर आंदोलन नहीं किया जाता। और इसी तरह गमक और मींड का भी उपयोग नहीं किया जाता इसीलिए इस राग की प्रकृति में चंचलता है।
आरोह में गंधार वर्ज्य है परन्तु अवरोह में ग१ म रे सा लिया जाता है जो की कान्हड़ा अंग का सूचक है। कभी-कभी अवरोह की तान लेते समय धैवत को छोड़ा जाता है जिससे सारंग अंग का आभास होता है जैसे – सा’ नि१ प म ग१ म रे सा। इस राग में आरोह का कोमल निषाद थोड़ा चढ़ा हुआ लगता है। यह स्वर संगतियाँ अडाना राग का रूप दर्शाती हैं –
सा रे म प ; ध१ नि१ प ; म प सा’ ध१ नि१ प ; म प ग१ म रे सा ;
Music Directors – Shankar, Jaikishan * Singer – Mohd. Rafi
Mata Kalika Bhajan by Pt. Jasraj and Tripti Mukherjee
Published on Jul 23, 2014
Listen to this energetic Maa Kali Bhajan in the powerful voice of the Maestro, Pt. Jasraj. Ably accompanying him is one of his foremost disciples, Tripti Mukherjee. Experience the power of Devi Maa!
Pt Ajoy Chakraborty -Raag Adana Rama Chadho Raghuveera+Tan Kapataana Kahaam gayo jaga men +Jaisee Kariye vaisee bhariye- Source: From the collection of Mr.Farhat Said Khan & his son Mr.Rafat Said Khan.
Jay Thakkar – Flute – Raag Adana – Teentaal – Live in Concert
Raag Adana is a variant melody of Darbari Kanada. It is a late night Raag again. Unlike Darbari Kanada’s tendency to ruminate and contemplate in the lower octave notes at a slow, relaxed tempo, Adana tends to rise and rise, and rise at a great speed.
It is one of the favourite finale or encore melodies.
Tabla accompaniment – Atul Tade
#
Published on May 6, 2012
Ustad Rashid Khan’s Raag Adana at Shri Manik Prabhu Samsthan, Maniknagar in December 2011. Tabla: Shubhankar Bannerjee and Harmonium: Jyoti Goho.
#
Jugalbandi of Sitar and Vocal Debapriya Samanwaya Dev Sam (Raga Adana) Performance at International Music Festival, France
રાગ જોનપુરીના જાણીતા ફિલ્મી ગીતો અને થોડી શાસ્ત્રીય વાનગીઓ રજુ કરતાં પહેલાં કી બોર્ડ પર સિતાર મોડ પર ૧૬ બીટ્સ સાથે વગાડેલી એક ધૂન રજુ કરું છું. બસ, આર્થરાઈટિસની કસરત જ છે.
મિત્રો, ૧૯૭૨માં અમેરિકાના રેડિયો સ્ટેશન પરથી આ પ્રસારિત થયું હતુ, અડધેથી સાભળ્યું અને તરત તે વખતે કેસેટ રેકોર્ડર પર ટેઇપ કર્યું હતું. વર્ષો થઈ ગયા એ વાતને. મને ગમતી ટેઇપ ખોવાઈ ગઈ. આજે ફાંફા મારતા આ નીચેની લિન્ક મળી આવી. આશા છે કે આપને ગમશે.
Kalyani Roy & Ali Ahmed Hussain – Raag Jaunpuri (1968) – Tabla: Afaq Hussain Khan
#
Ajoy Chakrabarty-Jaunpuri-Anganwa-PrabhuMoheBharosaTiharo-SaberaSuhaavanLaage-Hindustani Music
#
Raga Jaunpuri – Ashwini Bhide
Raga Jaunpuri by Ashwini Bhide of the Jaipur Atrauli Gharana.
Vilambit – Maano Jara Itni Baat
Drut – Ab Payal Baajan Laagi Re Mori
#
Ustad Ali Akbar Khan – Raga Jaunpuri
#
D.V. Paluskar – Raga Jaunpuri
#
ustad bismillah khan shehnai, Rag Jaunpuri
#
Pt.Rajan Mishra and Pt.Sajan Mishra-raag jounpuri
#
Sanjeev Abhyankar raag Jaunpuri.
#
Jaunpuri – Lenneke van Staalen & Heiko Dijker
Live in Dordrecht, a beautiful Jaunpuri by Lenneke van Staalen & Heiko Dijker
તાજેતરની ટિપ્પણીઓ