Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
અરુણભાઈ, મારી ગાંડીઘેલી વાત વાંચીને પણ આપે પ્રેમાળ પ્રતિભાવ આપ્યો. એને વડીલમિતના આશીર્વાદ સમજુ છું. આભાર અરૂણભાઈ.
LikeLike
ખૂબ જ રસપ્રદ રીતે પાર્ટીનો આંખદેખ્યો અહેવાલ બદલ ખૂબખૂબ અભિનંદન!
LikeLiked by 1 person
આપ જેવા સાક્ષર વડીલ મિત્રોને મારું લખેલું ગમે એ મારે માટે મોટી વાત છે. આભાર ચિમનભાઈ.
LikeLiked by 1 person
આ પહેલાં ભારતમાંથી આફ્રિકા સિંગાપોર જતા. પણ તેમની બે ત્રણ પેઢીમાં કશો ફેરફાર થયો ન હતો. ઈંગ્લંડમા પણ આપણા દેશીઓ પોતાના વાડામાં જ રહ્યા છે. બીજી પેઢી અને ત્રીજી પેઢી છાસવારે ભારત દોડે છે અને લગ્ન માટૅ ભારતથી જ સાથી દાર શોઢે છે. અહિ તમે નોધ્યું તે પ્રમાણે બીજી અને ત્રીજી પેઢીમાં ખુબ ઝડપથી ફેર થઈ ગયો છે.
LikeLike
આભાર અમૃતભાઈ. આપના જેવા બેચાર મિત્રો મારું લખાણ વાંચે એટલે લખ્યાનો સંતોષ થાય છે.
LikeLike
અમેરિકામાંની ભારતીય પ્રજા, જે પોતાને અને બીજા ભારતીયને ….અેકબીજાને… ‘દેશીઓ‘ તરીકે ઓળખે છે તે પોતાની જ ઓળખ બની ગઇ છે. સફેદ ચામડી કે કાળી કે પીળી ચામડી ભારતીયોને ‘ દેશી ‘ તરીકે નથી સંબોઘતી કે ઓળખતી.
ભારતીયની અમેરિકામાંની હાજરીનો સરસ ઇતિહાસ તમે મંગુને મોઢે આપ્યો.
અભિનંદન.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
..
‘ સુરત છોડ્યા પછી બધું જ સરખું ભારત અને ઈંગ્લેંડનો અનુભવ કામ લાગ્યો.
.
તો હમ ચલે અમેરિકા. ૧૯૭૦માં અમેરિકા આવ્યો ‘ અમે ૧૯૯૬મા આવ્યા .
.
આજે રસિક ઈતિહાસ અને કાયદાઓ અંગે જાણી…મઝા આવી
.
” પહેલી પેઢી હજુ મુક્ત રીતે સ્થાનિક પ્રહા સાથે ભળી શ્ક્યા નથી.
.
.
બીજી પેઢી ને એ ક્ષોભ નથી. માત્ર મૈત્રી સંબંધ જ નહિ; લગ્ન સંબંધ પણ બંધાવા લાગ્યા છે..
.
.
આ વાત અનુભવીએ છીએ
LikeLike
દેશી પાર્ટી મેરિકન પાર્ટી થઈ ગઈ. પાર્ટીના પીણામાં અમેરિકન શબ્દનો પહેલો અક્ષર ‘અ’ ભૂલાઈ ગયો કે શું? સરસ ઈતિહાસ જાણવા મળ્યો! આભાર એ માટે. નવા વર્ષેની શુભેચ્છા સાથે, ‘ચમન’
LikeLiked by 1 person