થોડુંક હસી લો

 યુ ટ્યૂબ પ્રસાદી લઈ થોડુંક હસી લો

>

 

>

 

>

 

>

 

>

આવા તો ઘણાં રમુજી વિડિયો યુ ટ્યૂબ પર મળશે. યુ ટ્યૂબ નો આભાર.  જ્યારે હું લખવા વાંચવાથી કંટાળું છું; આંખોને વિશ્રામ આપવા સંગીત કે આવા હળવા વિડિયો માટે યુ ટ્યૂબને શરણે જાઉં છું.

20 responses to “થોડુંક હસી લો

 1. aataawaani June 14, 2016 at 2:10 PM

  પ્રિય શાસ્ત્રી ભાઈ
  તમે હસાવો છો અને હું હસી હસીને બેવડો વળી જાઉં છું .

  Liked by 1 person

 2. pravinshastri May 27, 2016 at 11:50 AM

  આતાજી આપનો ઘણો આભાર. હવે મોટેભાગે હું રીબ્લોગ કરવાને બદલે મંજુરી હોય એવા સ્નેહીઓના લેખ આખા કોપી પેસ્ટ કરીને મારા બ્લોગમાં મૂકું છું.

  Like

 3. aataawaani May 27, 2016 at 11:21 AM

  પ્રિય પ્રવિણકાંત શાસ્ત્રી ભાઈ

  તમે મારા ફોટો સાથે મારા લખાણો વગેરે ઉજાગર કરશો . એના માટે હું હર્ષભેર તમને દરેક વાતની છૂટ આપું છું . તમેતો મારા આયુષ્યમાં અને ઉત્સાહ શક્તિમાં વધારો કરશો . તમને હું ખુબ ધન્યવાદ આપું છું .

  Liked by 1 person

 4. pravinshastri May 27, 2016 at 11:00 AM

  આતજી આપ માત્ર કવિ જ નહીં પણ એક મોટા ફિલોસોફર છો. બહુ જ ગહન વાતો માત્ર બે લાઈનમાં જ કહી દો છો. તમારું વાંચન, વાંચેલું સાંભળેલુ કે અનુભવેલુ યાદ રાખવાની પણ ગજબની સ્મરણ શક્તિ છે. મને તો સવારે મેં શું ખાધું તે પણ બપોરે યાદ નથી રહેતું. હવે મારું લખવાનું ઓછું થઈ ગયું છે. તમારા બ્લોગની જુની વાતો તફડાવીને તમારા નામ અને ફોટા સાથે પોસ્ટ કર્યા કરવાનો છું. મારા બ્લોગનું નામ જ મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી છે ને? આપને વાંધો નથી ને? કોપીરાઈટ્સ ભંગની કોઈ વકીલ મારફત નોટિસ તો નહીં મોકલોને?

  Like

 5. aataawaani May 27, 2016 at 10:39 AM

  મારી લાંબી કવિતાની 81 મી કડી આ પ્રમાણે છે .જે હિન્દી અક્ષરોમાં લખું છું .
  लुत्फ़ और मसर्रत ढूंढने के लिए मत घर घर भटकाई
  इस दुनियामे कोई नहीं ऐसा दू : ख तेरा हर ले जाई ८१
  इस भजनको भक्त कवि सूरदास के भजन की तरह गाया जा सकेगा
  जैसाकि ” नाथ कैसे गजको बंध छुड़ायो ”
  लुत्फ़ (अरबी )= आनंद , मोज मजाह // मसर्रत (अरबी ) = प्रसन्नता

  Liked by 1 person

 6. aataawaani May 27, 2016 at 2:26 AM

  thank you shastri bhaai

  Liked by 1 person

 7. aataawaani May 26, 2016 at 12:37 PM

  वो इश्क़ क्या जो इंसानको बर्बाद न करे
  मुसिबतमे न डाले और पामाल न करे

  Liked by 1 person

 8. pravinshastri May 26, 2016 at 10:40 AM

  वाह वाह दोबारा…

  Like

 9. aataawaani May 26, 2016 at 8:35 AM

  हुस्न वालोमे मुहब्बतकि कमी होती है
  चाहने वालोंकी तक़दीर बुरी होती है

  Liked by 1 person

 10. pravinshastri May 25, 2016 at 8:18 PM

  આતાજી ઓળખાણ રાખવાની એને કોઈ રહી ગયેલો વાંઢો મળે તો તેને પધરાવી દેવાની. બાકી એ કોઈ આપના કામની નહિ. આ તો સહેજ હસવા માટે.

  Like

 11. aataawaani May 25, 2016 at 7:18 PM

  પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
  હવે મહિલાઓ ની સામું જોઈ હસતો નથી . આ વખતની બહામા ક્રુઝ સફરમાં એક સુંદર જુવાન મહિલાએ મારા સામું જોઇને હાઈ સ્વીડી એવું બોલી પણ મેં ધ્યાનન આપ્યું . હવે હું મહિલાઓથી દુર રહું છું .
  हसिनोसे साहब सलामत दुरकि अच्छी
  न उनसे दोस्ती अच्छी न उनसे दुश्मनी अच्छी એવું રાખ્યું છે ..
  બાયડીયુ મળિયું બૌ લખપતિ અને રાંક
  પણ તુંથી આડો આંક ભાવેણી ભાનુ મતિ
  આતાઈ ઓળખાણો વધતીજ વધતી જાશે
  અફસોસ એટલોકે તારે જવાનું થાશે શ્રી રામ

  Liked by 1 person

 12. pravinshastri May 25, 2016 at 6:16 PM

  અરે આત્તજી તમે તમારે ખસી ન જાય ત્યાં સૂધી હસ્યા જ કરો. પણ હોઈ મહિલા સામે ઉભી હોય તો વિચારીને હસવું. ક્યાં તો માર પડે કે તે માથે પડે. હવે તમારી ઉમ્મરનાનેમાર તો ના પડે પણ માથે જરૂર પડે.

  Like

 13. aataawaani May 25, 2016 at 2:58 PM

  પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
  તમે થોડુક હસવાનું કીધું અને મારાથી જાજુ હસી જવાયું તે માટે તમને વાંધો તો નથીને ?

  Liked by 1 person

 14. Anila Patel May 25, 2016 at 2:14 PM

  Maja maja aavi gai.

  Liked by 1 person

 15. P.K.Davda May 21, 2016 at 10:50 AM

  થોડું નહિં, ઘણું હસ્યા!!

  Liked by 1 person

 16. navin pomal May 21, 2016 at 4:44 AM

  Excellent

  Liked by 1 person

 17. Vinod R. Patel May 20, 2016 at 12:49 PM

  આ વિડીયો તફડાવી ને હાસ્ય દરબાર ઉપર તમારા આભાર સાથે મુક્યા છે.વાંધો નથીને ?

  Liked by 1 person

 18. Pingback: થોડુંક હસી લઈને હળવા થઈએ … | હાસ્ય દરબાર

 19. Vinod R. Patel May 20, 2016 at 12:21 PM

  વોટ્સ અપ પર મિત્રોએ મોકલેલ આવા કોમિક વિડીયો જોયા છે.ફેસ બુક પર પણ ખુબ ફરતા હોય છે. બે ઘડી મજા આવે છે. હળવા થવાય છે. આજની સવાર સુધરી ગઈ ! આભાર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: