Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
સાદર વંદન
LikeLike
તમારી વાર્તામાંનો જ એક મને ગમી ગયેલો શબ્દ પ્રયોજીને કહું તો સરસ મજાની વાર્તા પ્રેમદક્ષિણારુપે મોકલીને તમે આભારી કરી દીધો.
કોણ કોનો ગુરુ હશે એ તો ઉપરવાળો જાણે. પણ આ અગાધ સમયસાગરમાં આપણે સૌ એક સાથે છીએ એનો આનંદ અનુભવાય છે. પુનર્જન્મમાં ન માનનારાઓ માટે તો આ સમય, આ ટાઇમસ્પાન આપણને મળ્યો છે…..આસ્તીકો માટે તો કર્મ જ આપણને ક્યાંક ક્યારેક ભેગા કરશે એમ માનવાનું ય ગમે…..
પ્રેમદક્ષીણા પરસ્પર આપતાં રહીએ એ જ આજના દીવસે આપણા સૌના મહાન ગુરુને સાચી દક્ષીણા થાય !
સાનંદ, – જુ.
LikeLike
શ્રી પ્રવીણભાઈ,તમારી આવી સાચી સોના જેવી સલાહ સરઆંખો પર…..
LikeLiked by 1 person
ગાંધી સાહેબ આતાએ પંદર સોળ વર્ષ પહેલા જ દાઢી વધારી હતી. તમે એંસી વર્ષના થાવ પછી બધારજો. આતાને જે જે લાભો મળ્યા છે તેવા તમને પણ મળશે. (સંતાનો રાખે કે કાઢી મુકે એ જોવું રહ્યું)
LikeLiked by 1 person
લોકોને કોઈની યાદ બહુ સતાવે, ….જ્યારે .આવી વાતો વાંચીને મને તો તમારી અદેખાઈ બહુ સતાવે છે…તમારી સલાહ માંગું છું…… હું પણ તમારા જેવી દાઢી રાખું…….????? પણ, તમારે ગેરંટી આપવી પડશે…જોકે શાની તે નથી કહેતો…..!!!!
LikeLiked by 2 people
પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
શ્રી નવીન બેન્કરની વાર્તા રજૂ કરવા બદલ તમારો આભાર
મેં એક યુવાન સ્ત્રીના ઉછળતા સ્તન જોઈ હું ઉભો રહી ગયો આ વખતે મારી ઉમર36 વર્ષની હશે એ પણ ઉભી રહી ગઈ . આ વાત અમદાવાદના લો ગાર્ડન પાસેના મન્દીરની બાજુના એકાંત સ્થળની છે . મને એ સ્ત્રીએ પૂછ્યું શું જુવો છો મેં એના ચંપલનો માર ખાવાની બીક રાખ્યા વિના . બે ધડક બોલ્યો . તમારા કુદકા મારતા સ્તનો જોઉં છું . એ બોલી તમારી દુર્ષ્ટિ વખાણવા જેવી કહેવાય . આ પછી શું બન્યું એ જાહેરમાં કહેવા જેવું નથી .
LikeLiked by 1 person
પ્રિય મનસુખલાલગાંધી ભાઈ
હું અમેરિકન છોકરીયું સાથેના મારા અનુભવો કહું છોકરીયું સાથેના મારા ફોટા મોકલું ત્યારેજ એમને ખબર પડે ને ? મારી નબળાય એ છે કે મારા આનંદની વાત મિત્રોને કહ્યા વગર રહી શકતો નથી . મારાથી બકી જવાય છે .
મિત્રો મારા માટે શબ્દો બોલ્યા છે એ મેં લખી રાખ્યા છે . જે હું તમને વાંચવા આપું છું .
1 અમે ભલે મોટા લેખક રહ્યા ,ઘણા છાપાં અમારા લેખો છાપે છે . પણ અને તમારી આગળ કૂચા છીએ .
2તમે તમારી જાતને કેટલીક વખત ઉતારી પાડો છો .તમારી નમૃતાનો અતિરેક કરો છો .( હમણાં થોડા દિવસ પહેલાં મને આપણા વલીભાઈ મૂસાએ મારા એક વાક્ય માટે કહેલું કે આ નમૃતાની પરાકાષ્ટા કહેવાય )તમે બીજાઓ કરતા તમારી જાતને હલકી ચિત્રો છો ,એ જરાય વ્યાજબી નથી .તમે પ્રભાવશાળી છો .એવાંજ પ્રભાવશાળી કપડા પણ પહેરો
3દાદા તમારું નામજ હિમ્મત છે . હિમ્મત રાખો . હું ટિકિટના પૈસા મોકલું છું તમે થોડા દિવસ મારે ઘરે રહી જાઓ .
4 તુમ તો બબરી શેર હો .
5તમે તમારા શૂરવીર પ્રપિતામહના વંશં જ છો .
6 તમે મારા પિતાને મળવા આવતા ત્યારે હું કુંવારી હતી . તમે ફાંકડે રાવ હતા મને તમને ભેટી પડવાનું મન થઇ જતું . પણ મારા માબાપના ભયે એવું હું નો કરી શકી
7 હું 31 વર્ષની કુંવારી છું .(અમેરિકન છોકરી )ઘણા પુરુસોના પરિચયમાં આવી ચુકેલી છું .પણ તમારા જેવો પુરુષ મને હજી સુધી મળેલો નથી .
આવી વાતો અને પ્રસંગો હું યાદ કરું છું સમાજનો ભય રાખ્યા વિના . અને મારી વૃદ્ધાવસ્થા આનંદથી વિતાવું છું .
LikeLiked by 2 people
પણ, તમારા હિતેચ્છુ મિત્રોને ખબર કેવી રીતે પડે કે કયા લેખ શૃંગાર રસના છે….???? કે પછી તેઓ પણ વાંચ્યાં પછીજ કહેતા હશેને…??? મતલબ કે તમે એકલાજ નથી વાંચવાવાળા….,, ભેરુઓ પણ છે…
તમે મહાન ભાગ્યશાળી છો કે આજના જમાનામાં પણ પુત્ર અને પુત્રવધુઓ દિલથી સસરાની સેવા કરે છે અને એ બધા પણ તમારા સારા સંસ્કારનુંજ પરિણામ છે…
LikeLiked by 2 people
મને શૃંગાર રસના લેખો બહુજ ગમે છે પણ મારા અતિ હિતેચ્છુ મિત્રો એવી વારં વાર એવી સલાહ આપે છેકે હવે તમારે આ ઉંમરે સ્વામિનારાયણના સંતો જેવું જીવન વિતાવવું જોઈએ . પણ મને આ વાતનો ઘૂંટડો ગળે ઉતરતો નથી . મને મારી મિત્ર છોકરીયું આવો ઘૂંટડો ગળે ઉતરવા દ્યે એમ નથી . मेरी पितरिने मुझ पर ऐसा जादू किया , परीशां गेसू वालिने खुदा भुला दिया
परीशां गेसू = माथां ना विखराएल बाल
LikeLiked by 2 people
આતાજી. સાદર પ્રણામ. યુવાનીમાં શરીર આપણા કંત્રોલમાં રહે. ત્યાર પછી આપણે શરીરના તાવે તઈને રહેવું પડે. મન તો ચંચળ. આમ કરું, તેમ કરું, પણ શારીરિક ક્ષમતાની બહાર કરવું નહીં. એનાથી સ્વજનો ઉપર જ બોજ વધે. આપના પૌત્ર અને કેલીને ધન્યવાદ . બેડમાં બેઠા બેઠા કે સૂતા સુતા ટીવી જૂઓ, થોડું વંચાય તેવું વાંચો. સમય પસાર થઈ જશે. કઝા સુંદરી હમણાં રોકાયલી છે. તમને લેવા આવવાની વાર છે.
LikeLike
પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
તમને સાચું કહું તો મારા મગજનું , શરીરનું કોઈ ઠેકાણું નથી . પણ વધારે ન બગડે એટલા માટે બ્લોગને વળગી રહ્યો છું . થોડા દિવસ પહેલાં હું મારી રૂમમાંજ પડી ગયો . મેં ડેવિડ ડેવિડ એવી જોરથી બૂમો પાડી . ડેવિડની વાઈફ દોડતી આવી મને બેઠો કર્યો . હું માંડ પથારી ભેગો થયો . ડેવિડની વાઇફે મને પથારી ઉપર ચડવા માટે મદદ કરવાની કૌશિષ કરી . મેં એને કીધું હું ભોંય ઉપરથી બેઠો થઇ શકું એમ નોતો ત્યારે તે મને મદદ કરી એ તારો આભાર પણ હવે હું વોકરની અને ખુરસીની મદદથી પથારી ઉપર જઈ શકીશ . આ પછી મારુ આખું શરીર પણ દુ :ખવા માંડ્યું છે . સદ્નસીબે હાડકું ભાંગ્યું નથી . બરફની થેલી દુ: ખાવાની જગ્યાએ જગ્યાએ મુકું છું . અને રાહત અનુભવું છું . અને કઝા પ્રેમિકાની આવવાની રાહ જોઉં છું . આવશે એટલે એની સાથે હાલી નીકળીશ અને તમને કોઈને બાય બાય કરવા રોકાઇશ નહીં . અને કઝા મને પાછો આવવા નહીં દ્યે ,કઝા અરબી ભાષાનો સ્ત્રી લિંગ શબ્દ છે . જેનો અર્થ મૃત્યુ થાય છે ,
LikeLiked by 1 person
પિતરી જે કાંઈ બતાવે તે આંખ બંધ કરીને અને અદબવાળીને જોવું. સરિતા તો સુરેશભાઈની.
LikeLiked by 1 person
તમારું સરિતા વિશેનું લખાણ વાંચી મારી ઘણી સરિતાઓ યાદ આવી એક પિતરી મારી પ્યારી પ્રેમિકાએ મને પૂછી નાખ્યું . તુને મારા શરીરનો કયો ભાગ વધુ ગમે છે મેં કીધું તારી છાતી ઉપરની બે અણીદાર ટેકરીઓ છે એ બે વચ્ચેની ખીણ આ પછી મને એ જ્યારે મળે ત્યારે એની ખીણ દેખાડયા વિના નો રહે પણ મારે સાવધાની રાખવી પડે છેકે હું એ ખીણમાં ક્યાંક ભૂલો પડી નો જાઉં .
LikeLiked by 1 person
હા તમારી વાત ખરી છે મને ત્રણેક ડોક્ટરોનો અનુભવ છે .
LikeLiked by 1 person
બધા નહિ તો કોઈક તો હશે જ.
LikeLike
અંકિત જેવા ડોક્ટર અમેરિકામાં કેટલાક હશે ?
LikeLiked by 1 person
kidli aapvaani mtayari btavnarne pn dhanyvad
LikeLiked by 1 person
ધન્ય છે ડો અંકિતને
શાસ્ત્રોમાં ओषधि जान्हवी निरम वैद्यो नारायणो हरी : એ વાક્ય આવા ડોક્ટરોને લાગુ પડે
LikeLiked by 1 person
પ્રવિણભાઈ, દીલને સચોટ પહોંચી તમારી વાર્તા..ગુરુદક્ષિણાની સાચી વ્યાખ્યા ઉપજાવી.આવા વાર્તા રત્નો પીરસતાજ રહેજો – કનકભાઈ
LikeLiked by 1 person
Thanks Pandyaji.
LikeLike
Dear Pravinbhai very very heart warming & nice story expressing the correct purpose of human life which God has given us as a special boon in making it in to the best opportunity to glorify others lives which ultimately glorifies ones own life.
LikeLiked by 1 person
જરૂર વાંચીશ.
LikeLike
આવી વેદનામાંથી ચિ યામિનીએ મિલીના ઘર તરફ વાર્તા (રીડગુજરાતી) અને નાટક (વૅબગુર્જરી) લખ્યું…તેમા કીડનીના એક્સ્પર્ટ હતા આ જરુર વાંચશો.સૌથી સુંદર વાતો તો અમદાવાદના ડૉ ત્રિવેદી સાહેબની છે જે ઘણા બ્લોગો પર મળશે
LikeLiked by 1 person
પ્રજ્ઞાબેન કેટલાક પ્રતિભાવો અંગત હોય પણ મેન્ટલ પ્રેસર રિલિઝ વાલ્વ તરીકે કામ કરતાં કોય છે.
અત્યારે ભારતમાં જેને ખોળામાં રમાડેલી એવી મારી કઝીન વીકમાં બે વાર ડાયાલીસીસ માટે હોસ્પિટલ જાય છે. ક્રિએટિનાઈન ૧૬.૪ થી ૪.૬ પર આવ્યું છે. બસ ફોન પર એની સાથે ચિંતા પ્રદર્શીત કર્યા વગર, હાસ્ય વિનોદની વાતો કરતો રહું છું.
એમ તો મારા દેહ મંદિરમાં (મંદિર? ના તબેલામાં) ડાયાબિટિઝ, હાર્ટ એટેક પછી ચાર સ્ટેન્ટ, અને બોર્ડર લાઈન હાઈ ક્રિયેટિનાઈન જાળવ્યા છે.
પ્રભુને એ જ પ્રાર્થના કે મારા કરતાં નાની ઉમ્મરની કોઈ પણ વ્યક્તિ મારા પહેલાં ખોટી ઉતાવળ….
LikeLike
આ આતાજી અને ૧૦ દીવસ મોટા મુરબ્બી પ્રવીણજી
મારી નાની બેન ને માટે મારે ન્યુ જર્સી વારંવાર— ઘણા દીવસો રહેવાનુ થતુ.
પોલીસીસ્ટક કીડનીને ડાયાલેસીસ કરી…
તે પણ અનુકૂળ ન આવતા કીડની દાનમા લેવી પડી હતી…
દસ વર્ષના સંઘર્ષ મય જીવનમા એકવાર હોસ્પી.મા મારે રહેવૂં પડ્યુ હતુ ત્યારે ખોરાકની પસંદગી મા સ્વાદીષ્ટ ગળી વાનગી મંગાવી ત્યારે મને નવાઇ લાગી ત્યારે કહે-‘ તારે માટે છે !’
અને બીજીવાર સાથે રહેવા …બ્લ્યુ કોડ લાઇટ અને પ્રાર્થના.અમે તો હશે જે હોય તેને પ્રભુ તેના આત્મા શાંતી આપે તો ડોકટરો અને આખો સ્ટાફ મારી બેન માટે પ્રાર્થના કરતો હતો !!
આ સેંટ પીટર હોસ્પી ન્યુ જર્સીને ધન્યવાદ
ત્યાર બાદ કીડનીની વાત આવે અને …
LikeLike
પ્રિય શાસ્ત્રી શ્રી
પ્રજ્ઞા બેનને આપવો જોઈએ એ યશ તમે ન સ્વીકાર્યો . એ તમારી સત્યતાને હું સુવર્ણ ચંદ્રક આપીશ . સોનાની ખાણ મને મારા બેક યાર્ડમાંથી મળશે ત્યારે અને મને નીતિ વાન સોની મળશે ત્યારે એના પાસે ઘડાવીને આપીશ ..
LikeLike
આતાજી મેં તો વાર્તા જ લખી છે. સરસ માહિતી તો પ્રજ્ઞાબેને આપી છે.
LikeLike
પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
તમારી આવડત વિશાળ છે . તમે અચ્છાએ અચ્છા ડોક્ટરોના કાન કાપો એવા છો . તમે કિડનીની અને શરીરના બીજા અવયવોની કેટલી સુંદર માહિતી આપી . ખૂબ ધન્યવાદ
LikeLiked by 1 person
કિડની વિશેની સરસ માહિતીનો યસ આપણાં પ્રજ્ઞાબેનને ફાળે જાય છે.
LikeLike
તમારા બ્લોગમાં મૂકો. હું રિબ્લોગ કરીશ. આપણાં બીજા મિત્રોને પણ લાભ મળે.
LikeLike
પ્રિય પ્રવીણ કાન્ત ભાઈ શાસ્ત્રી
તમારા તરફથી કિડની વિશે ઘણું જાણવા મળ્યું .
તમારી આવડતને અને લોકો સમજી શકે એવી કહેવાની રીતને હું વખાણું છું મને ઘણું જાણવા મળ્યું . તમારો આભાર .
LikeLiked by 1 person
બહુ જ સરસ વાર્તા. આવી ક એક ( સત્યકથા) ઈમેલથી જણાવીશ.
LikeLiked by 1 person
Pragnya bahen has opened very good educative thread…most of you must have read this:
http://kidneyeducation.com/
in many languages –in gujarati:
http://kidneyeducation.com/gujarati/
ડો. સંજય પંડ્યાનું લોકપ્રિય પુસ્તક “તમારી કિડની બચાવો” વેબસાઈટ દ્વારા તમને આપશે…
કિડની વિશે સરળ ભાષામાં વિનામૂલ્યે સંપૂર્ણ માહિતી
કિડની તંદુરસ્ત રાખવા માટેના સોનેરી સૂચનો
કિડની બગડતી અટકાવવા માટે જરૂરી કાળજી વિશેની વિગતવાર ચર્ચા
કિડનીના રોગ વિશેની ગેરસમજ દૂર કરતી અવનવી જાણકારી
ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે માહિતી અને માર્ગદર્શન
કિડનીના દર્દીઓ માટે ખોરાક માં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી
hope our readers will have look and download pdf too..
Click to access Kidney_in_Gujarati.pdf
104 pages…
cover page is very similar to pravin bhai’s ગુરુદક્ષિણા
LikeLike
મહેન્દ્રભાઈ આપના “કાંઈડ વર્ડ” બદલ આપનો આભારી છું. વાંચતા રહેજો અને જ્યાં કંઈ ચૂકતો હોઉં તો અંગુલિનિર્દેશ કરતા રહેજો.
LikeLike
pravinbhai,
kharej chella dialoges – hruday ma Ankit thai gayu ane ankho bheeni thai gai..
tamane pan gurupurnima na sastang Pranam..aavu-j saras ane marmik gyan peersata rahejo–jethi man andhakar ma thi prakash taraf dokiyu kari shake.
LikeLiked by 1 person
વિનોદભાઈ હું પ્રાથમિક શાળાના શિક્ષક પરિવારનો છું. મારા દાદા પણ પાઠશાલાના અધ્યાપક હતા. ગુરુ પૂર્ણિમાને દિવસે કેટલ્લક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દરવર્ષે નિયમિત રીતે આવતાં વેદમંત્રો સાથે દાદાજીનું પૂજન કરતાં નાળીયેર અર્પણ કરતાં. મારી બા એક સમયે ગંભીર બિમાર હતા ત્યારે પિતાશીના હાથ નીચે પ્રાથમિક શાળામાં ભણેલા અને ઈંગ્લેન્ડની ડિગ્રી ધરાવતા કંસલ્ટન્ટ ડોકટર બે ત્રણ વાર ખબર પડતાં આવીને ફેમિલી ડોક્ટર સાથે સલાહ સૂચન કર્યાનું મને યાદ છે. મને હજુ વ્યાસપીઠ પર બેસીને વાણીવિલાસ કરતા ગુરુઓ કરતાં શિક્ષકો તરફ વધુ આદર છે.
LikeLike
ગુરુ પૂર્ણિમા ના પર્વને અનુરૂપ જીવનન માટે એક સુંદર સંદેશ આપી જતી પ્રેરક અને ભાવ વાહી વાર્તા -“ગુરુદક્ષિણા”
LikeLiked by 1 person
ગાંડાભાઈ હું તો કાલ્પનિક જગતને વાસ્તવિક હોય એમ માનીને લખતો રહું છું. આપના હુંફાળા પ્રતિભાવ બદલ આભાર.
LikeLike
સરસ વાર્તા પ્રવીણભાઈ. હાર્દીક અભીનંદન. પ્રવીણભાઈ, વાર્તા કોઈ સત્ય ઘટના પર આધારીત છે કે કાલ્પનીક? જે હોય તે પણ એનાથી લાગણીનાં જે સ્પંદનો પેદા થાય છે તેમાં કોઈ ફરક નહીં પડે. ખરેખર ખુબ જ ભાવપ્રધાન વાર્તા માણવા મળી, જેને માણવામાં જ મજા, શબ્દોમાં ઉતારતાં જાણે કે કંઈક ચુકી જવાતું હોય તેમ લાગે છે.
ફરીથી અભીનંદન.
LikeLiked by 1 person
આતાજી કહે છે તે જ રીતે હું પણ કહું છું કે મનશુખભાઈ આપ જેવાના પ્રતિભાવો જ મને સારી વિચારધારા તરફ લઈ જાય છે ને નવી દિશામાં લખી શકું છું. આપનો આભાર.
LikeLike
કેટલી સુંદર વાર્તા….વાર્તા શું?…. જીવનની ખરી હકીકત હોય છે. અને સાચી વાત છે, ગરીબ માણસની કીડની તેની જાણ બહાર કાઢી પણ લેવાય છે, વેચાય છે, પરદેશ પણ મોકલાય છે અને આમ આ એક ભયંકર અપરાધવાળા બનાવો બને છે, ત્યારે આવી “ગુરુદક્ષિણા”નો મહિમા એક સુંદર અને સ્વસ્થ અભિગમનો અહેસાસ કરાવે છે,કે સમાજમાં આવા પરગજુ લોકો પણ છે… ડોક્ટરને પણ ધન્યવાદ..ખરેખરી અને સાચી સલાહ આપવા માટે અને “ટોટલ ફીઝ એન્ડ બેલેન્સ …..રૂ. ૦.૦૦” ની “ગુરુદક્ષિણા” તરીકે આપવા માટે…!
શ્રીમતી પ્રજ્ઞાજુબેનની કોમેન્ટ વાંચી. બહુ અદભુત રીતે સમજાવ્યું છે, દાખલાઓ સહિત બહુ ઉંડાણથી આવું સરસ રીતે સમજાવવા માટે તેમનો પણ ઘણો આભાર. કીડની વિષે ઘણું નવું જાણવાનું પણ મલ્યું.
સુંદર વાર્તા………
LikeLiked by 1 person
Pravinbhai:
My heartfelt congratulations for posting such a great story with informative advice from PRagnaju ji.
Thank You.
LikeLiked by 1 person
પ્રજ્ઞાબહેન મારા બ્લોગમાં થતી કોમેન્ટ વાચક જ્યાંસૂધી કોમેટ ઓપન ના કરે ત્યાં સૂધી બીજી કોમેન્ટ વાંચી ના શકે. આપની આ સરસ વાત હું કોપી પેસ્ટ કરીને વાર્તાને અંતે મુકું છું. આપનો ઘણો આભાર.
LikeLike
ખરી ગુરુદક્ષિણા
બાકી કીડની વેચાય અને તેની આંતરરાષ્ટ્રિય ધોરણે ચોરી થાય
પ્રચારમા મદદ કરવા વિનંતિ કીડની -1
‘સાંભળો શરીર શું કહે છે?’ – શરીર પહેલા તો આપ સૌને નવા વર્ષની શુભકામના પાઠવે છે! આપ શરીરની વાતો સાંભળી, અમલ કરી, સારી તંદુરસ્તી પામો એ જ પ્રાર્થના!
ફેન્ટાસ્ટીક વોયેજ જેવી માનસિક સબમરીન આપણે બનાવી. એ ફિલ્મમાં સબમરીન થોડો સમય જ ટચુકડી રહી શકતી અને એટલા સમયમાં કામ પૂરું કરવું પડતું. આપણે પણ એવી સમય મર્યાદામાં રહી લોહીની નદીઓમાં ફરી રહ્યા છીએ અને લોહીના બધા કણ સાથે વાત કરી. હવે આપણે સફરની મજા લઈએ. જે લોકોએ રોલર કોસ્ટર ની મજા માણી હશે એ જાણતા હશે કે ઉપર જતી વખતે રાઈડ થોડી ધીમી હોય છે – ખાસ કરીને અંત ભાગમાં. છાતી તરફ પહોંચતા લોહીનું પણ એવું જ થાય છે। પણ પછી શ્વાસ અંદર લેતા પહેલા જે શૂન્યાવકાશ સર્જાય છે તેથી લોહી હૃદયમાં ઝડપથી પાછું ફરે છે. હૃદયને તો આપણે મળી લીધું છે. એટલે હવે લોહી બીજે ક્યાં લઇ જાય છે તે જોઈએ. ડાબા હૃદયમાંથી એકદમ ધસમસતી સફર શરુ થઇ – જાણે રોલર કોસ્ટર નો છેલ્લો મોટો કૂદકો! છાતીમાં ગોળ ફરીને અમે પેટમાં પહોચી ગયા – પેટના પાછળના ભાગમાં મુઠ્ઠી જેટલા 2 અવયવો શરીરના સફાઈ કામદાર છે. ચાલો, આજે આપણે કીડની સાથે વાત કરીએ.
2હું: આવો કીડનીજી – અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે.તમારા વિષે પ્રાથમિક માહિતી આપો.
કી: તમે કહ્યું એમ અમે પેટના પાછળના ભાગમાં આવેલા મુઠ્ઠીભર બે અવયવો છીએ. અમારો આકાર ખાવામાં વપરાતા લાલ બિન જેવો કે વાલ જેવો છે. લીવરની નીચે હોવાને લીધે મારું જમણું અંગ થોડું નીચું છે. અમારા વાઈટલ સ્ટેટસ છે – 12*6*4 સે.મી. અને વજન લગભગ 150 ગ્રામ. રીનલ આર્ટરી અમને લોહી પૂરું પાડે – હૃદયના ધબકારા માંથી 20% લોહી દર વખતે અમને મળે છે – અને લોહીમાંથી અમે બનાવેલો પેશાબ યુંરેટર દ્વારા યુરીનરી બ્લેડર માં પહોંચે.
અમારા શરીરના કાર્યક્ષમ અંગને નેફરોન કહેવાય છે. દરેક કિડનીમાં લગભગ 10 લાખ નેફરોન છે. દરેક નેફરોનના બે મુખ્ય ભાગ છે – ગ્લોમેરુલસ જે ચારણી નું કામ કરે છે જેથી લોહીનું પ્રવાહી એમાં વહે અને ટ્યુબ્યુલ જેમાં પ્રવાહી/ક્ષાર પાછા એબસોર્બ કરવામાં આવે. રોજ લગભગ 200 લીટર પ્રવાહી અમારી ચારણી માંથી પસાર થાય અને મોટાભાગનું પ્રવાહી અને જરૂરી ક્ષાર અમે પાછા લઇ લઈએ – ફક્ત દોઢ થી બે લીટર જેટલું પેશાબ તરીકે બહાર ફેંકાય.
હું: એટલે આ નેફરોન પરથી તમારી ઘણી બીમારીઓના નામ પડ્યા છે – જેમકે નેફ્રાઈટીસ અને નેફ્રોટીક સિન્ડ્રોમ.
કી: હા, અમારું ગ્રીક નામ છે નેફ્રોસ અને એટલે અમારી સારવાર કરનાર તબીબને તમે નેફ્રોલોજીસ્ટ કહો છો। આપણી ભાષામાં અમને મૂત્રપિંડ અથવા ગુર્દા પણ કહેવાય છે. અમારું લેટીન નામ છે રીનીસ જેના પરથી આવ્યું રીનલ. રીનીસ નો અર્થ થાય છે લગામ. આદિકાળ માં પશ્ચિમી સંસ્કૃતિમાં અમને વૃત્તિઓ પરની લગામ ગણવામાં આવતી!
હું: વાહ, વાહ! તો હવે તમારા કાર્યો વિષે જણાવો.
કી: આમ તો અમારા ઘણા કાર્યો છે – પણ બધા એટલા જાણીતા નથી.
1. અમારું અગત્યનું કામ છે શરીરમાંથી કચરો સાફ કરવાનું જે વિષે લગભગ બધાને ખબર હોય છે. ખોરાકમાંથી મળેલા કે શરીરમાં બનેલા નકામાં કે ઝેરી પદાર્થો શરીરને નુકસાન પહોચાડી શકે એટલે અમે એવી વસ્તુઓને પેશાબ વાટે બહાર ફેંકી દઇયે .
2. પાણી અને ક્ષાર ના સમતોલનની જાળવણી – અમે અમારા શરીરની જરૂરીયાત પ્રમાણે પાણી અને ક્ષારને સાચવીએ અથવા બહાર કાઢીએ. ઘણા લોકો અમુક દિવસે બહુ મીઠુ ખાય અને પછી ઉપવાસના દિવસે બિલકુલ બંધ કરી દે કે પ્રવાહીની માત્રા માં બહુ ફેરફાર હોય પણ અમે સામાન્ય રીતે એ બધાને પહોચી વળીયે. પાણી ની સાથે સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરેનું સમતોલન અમે જાળવીએ જેથી લોહીની ઘનતા એક પ્રમાણમાં જળવાઈ રહે.
તે ઉપરાંત શરીર જયારે આરામ કરતુ હોય ત્યારે અમે વધારે તીવ્ર – ઓછા પાણી વાળો પેશાબ બનાવીએ જેથી પેશાબની માત્ર ઓછી રહે અને વારે વારે ઊંઘમાં ખલેલ ના પડે.
3. એસીડ-બેઈસ બેલેન્સ નું સમતોલન – શરીરના બધા અંગો બરાબર કામ કરી શકે એ માટે લોહીનું એસીડ-બેઈસ બેલેન્સ બરાબર સમતોલ રહે એ બહુ જરૂરી છે. એ અમે ફેફસા સાથે ભેગા મળીને કરીએ.
4. બ્લડ પ્રેશરનું નિયંત્રણ – અમે પાણી અને સોડીયમ કેટલું છોડવું એ નક્કી કરીને પ્રેશરનું નિયંત્રણ કરીએ. તે ઉપરાંત અમે રેનિન નામનું હોર્મોન બનાવીએ જે બ્લડ પ્રેશરના કંટ્રોલ માં અગત્યનો ભાગ ભજવે.
5. લાલકણ ના ઉત્પાદન પર પ્રભાવ – અમે શરીરને ઓક્સીજન ઓછો પડે તો એરીથ્રોપોયેટીન નામનું હોર્મોન બનાવીએ – જેને કારણે બોન મેરો લાલકણ બનાવે.
6. હાડકા અને શરીરના અનેક અવયવો માટે જરૂરી એવા વિટામીન ડી નું અમે એક્ટીવ રૂપ બનાવીએ.
7. શરીરમાં ખાંડ નું પ્રમાણ ઘટે તો અમે પણ લીવર ની જેમ ગ્લુકોઝ બનાવીએ.
હું: તમારા કાર્યો તો ખરેખર અટપટા અને વિવિધ છે.ઘણી વખત તમે અટકી જાઓ ત્યારે જ ખ્યાલ આવે કે તમે આટલા બધા કામ કરતા હતા!
કી: એ તો છે જ. ઘણા અવયવોની કાર્યશક્તિ વિષે બધાને ખ્યાલ નથી હોતો. પણ કુદરતે અમને ભરપુર અને જરૂરતથી ખૂબ વધારે ક્ષમતા આપી છે. એનો ફાયદો એ છે કે થોડો ઘણો બગાડ હોય તો પણ અમે અમારું પૂરું કામ કરી શકીએ. નુકસાન એ છે કે 70% થી વધુ બગાડ ન થાય ત્યાં સુધી કોઈને કઈ ખબર પડતી નથી. ઘણા લોકોને તો અમારું કામ 90% થી ઓછું થઇ જાય ત્યારે જ ખ્યાલ આવે છે કે અમારો પણ ખ્યાલ રાખવો જોઈએ અને કમનસીબે ત્યારે બહુ મોડું થઇ જાય છે!
હું: તો હવે એ કહો, કે તમારી તકલીફોના મુખ્ય લક્ષણો કયા છે?
કી: લક્ષણો કયા છે એ અમારો રોગ કયો અને કેટલી ઝડપથી આગળ વધે છે એના પર નિર્ભર છે. તે ઉપરાંત અમને અસર કરતા પરિબળ લોહીમાં હોઈ શકે, અમારા શરીરમાં હોઈ શકે કે અમારી બાદ યુરેટર કે પેશાબ ની કોથળીમાં હોઈ શકે.
પણ અમારું મુખ્ય કામ યુરીન/પેશાબ બનાવવાનું છે એટલે મોટા ભાગના લક્ષણો એની સાથે જોડાયેલા છે.
જયારે અમને ઓચિંતી બહુ તકલીફ પડે તો અમારું કામ ખોરવાઈ જાય અને એને કારણે પેશાબ એકદમ ઓછો થઇ જાય કે તદ્દન બંધ થઇ જાય. આવા કેસમાં રોજના દોઢ-બે લીટરની જગ્યાએ અમે 300 એમ એલ થી ઓછો પેશાબ બનાવી શકીએ. આને એક્યુટ રીનલ ફેઈલ્યર કહેવાય અને તે વખતે અમારી અને શરીરની ખૂબ કાળજી રાખવી પડે. એનાથી વિપરીત અમારી ક્રોનિક તકલીફોમાં અમારી તીવ્રતા વધારવાની શક્તિ પર અસર થાય છે જેને લીધે કોઈ વાર વધુ પડતો પેશાબ થાય છે – ખાસ કરીને રાતના.
પથરી જેવી તકલીફોમાં અસહ્ય પેટનો દુખાવો થઇ શકે. આ દુખાવો શરીરને બેવડ વાળી નાખે એવો હોય છે. અમારી અંદર રહેલી પથરી ઘણી વાર શાંત બેસી રહે છે પણ તે જો યુરેટર માં અટકે તો બહુ દુખાવો કરે છે. અમારી સીસ્ટમમાં ઇન્ફેકશન લાગે તો તાવ, ઉલટી વગેરે સાથે પેશાબમાં બળતરા થઇ શકે અને પેશાબમાં લોહી પણ જઈ શકે.
બ્લડ પ્રેશર સાથે અમારો સંબંધ કારણ-અસર (કોઝ-ઈફેક્ટ)નો છે. અમારા રોગમાં પ્રેશર વધે છે અને વધારે પ્રેશર અમને નુકસાન પહોચાડે છે. એટલે એ પછી એક વિષચક્ર બની જાય છે.
હું: તમારી તકલીફ વિષે જાણવા માટે કઈ તપાસ કરી શકાય?
કી: મુખ્ય છે લોહી, પેશાબ ની તપાસ અને ઇમેજિંગ.
લોહીમાં ક્રિયેટીનીન અને યુરિયાની તપાસ અમારી તકલીફ છે કે નહિ એનો ખ્યાલ આપે છે. પણ અમે આગળ જણાવ્યું તેમ, રોગ આગળ વધે પછી જ તે વધે છે. અમારા ક્રોનિક રોગમાં હિમોગ્લોબીન ઘટે છે અને ઇન્ફેકશનમાં શ્વેતકણ વધે છે. તે ઉપરાંત અમારો રોગ ખબર હોય તે પછી બીજી તકલીફ નિવારવા માટે લોહીમાં બીજી ઘણી તપાસ કરી શકાય જેમ કે સોડીયમ, પોટેશિયમ કેલ્શિયમ જેવા ક્ષાર, યુરિક એસીડ, પ્રોટીન વગેરે.
પેશાબની તપાસ ઘણી માહિતી આપી શકે છે. સાદી તપાસ ઉપરાંત ડાયાબીટીસ માં અમારી તકલીફ વહેલી પકડવા માટે માઈક્રાલ ટેસ્ટ કરી શકાય છે.
ઇમેજિંગ માં મુખ્ય છે સોનોગ્રાફી – એનાથી ઘણી માહિતી મળે છે. તે ઉપરાંત પેટના સાદા એક્ષ-રે, ખાસ ડાઈ ના ઇન્જેક્શન આપીને એક્ષ-રે કે સીટી સ્કેન કરવાથી પણ અમારા વિષે વધુ જાણવા મળે છે.
હું: આભાર કીડનીજી – તમારા વિષે પ્રાથમિક માહિતી આપવા બદલ.સમયની મર્યાદાને કારણે આપને આ વાત અહી અધુરી છોડીયે છીએ.આવતી વખતે તમારા રોગ વિષે વાત કરશું.
LikeLiked by 2 people