Recent Posts
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ January 14, 2022
- જિપ્સીની ડાયરી-અનેરી શૌર્યકથાઓ (૨) January 7, 2022
- જિપ્સીની ડાયરી-જરા યાદ કરો… October 17, 2021
- જિપ્સીની ડાયરી-Battle of Fatehpur – 8 sikh light infantry October 12, 2021
- જિપ્સીની ડાયરી-પૂર્વસૂચન? October 7, 2021
- જિપ્સીની ડાયરી-નો મૅન્સ લૅંડ October 3, 2021
- વૃદ્ધત્વઃ મારું મનોમંથન October 1, 2021
- જિપ્સીની ડાયરી-વિજય કે નામોશી? September 30, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રીના સંસ્મરણો September 29, 2021
- જિપ્સીની ડાયરી-કાળ રાત્રી September 26, 2021
તમે તો જાણે ચોક્ક્કા છક્કા મારીને સરસ ઈનીંગ રમી અને મેચ પણ જીતી….!! સરસ વાર્તા.. સંમોહક અવાજ અને સુંદર વ્યક્તિત્વે એક બ્રહ્મચારીણીનું શીલ છીનવી લીધું… સાથે સાથે એવીજ બીજીને સ્વીટઝરલેંડમાં મોજ માણતી કરી દીધી…..
LikeLiked by 1 person
Very good short story !!!
LikeLiked by 1 person
બહેન, સરસ વાત કરી. દેહ દેહના સંલગ્ન તો થતાં જ રહેવાના. તન સ્ખલન કરતાં મનસ્ખલન પહેલાં થાય છે. અહિ મની કેન બાય એની થીંગ ના સંદર્ભમાં કોણ કેટલી કિંમત ચૂકવે છે. તેની પણ વાત છે. થોડું રહસ્ય પણ સમાયલું છે. બહેન જુશળ હશો. રહો.
LikeLike
સાંપ્રત સમયની સમસ્યા પર વાર્તા લખવા પર મા શ્રી પ્રવિણભાઇ વધુ પ્રવિણ થતા જાય છે. ઘણા છટાદાર પ્રવચન કરનારાના ઉપદેશો ને માનીને સાદાઇ, બ્રહ્મચર્ય, દાન, દર્શન,તપ, વ્રત,ઉપવાસ, ત્યાગ જેવા ભ્રામકશબ્દો ની જાળ માં ફસાયેલા રહે છે, અને આ લોક ના ભોગે પરલોક સુધારવા મથતા રહે છે, પરલોક તો કોઈએ જોયો નથી પણ તેની લાલસામાં આ લોક્ને પણ બગાડે છે.મોહ માયાથી બચવા સતત જાગરણ જરુરી છે આધ્યાત્મ દ્ર્ષ્ટિએ માયાનું સ્વરુપ આ રીતે વર્ણવાયું છે ,માયારૂપી નારી તો વિચિત્ર છે. તે ક્યારેક પધ્મિનીનું રૂપ ધારણ કરે તો ક્યારેક નાગિનીનું ! તેના મોહપાશમાંથી કોઈ બચી શક્યું નથી ! ‘
જીવન જીવવુ હોય તો ક્રુષ્ણ જેવુ જીવવુ જોઈએ, ” સઘળા કામો કર્યા છતા એ રહ્યા હમેશા નિર્લેપી”તેમનો આદેશ છે કે યોગસ્થ બની ને કર્મ કર, અકર્મ્ણ્યતા કરતા કોઈ પણ કર્મ કરવુ સારુ છે,નિર્લેપ રહી ને કોઈ પણ કર્મ કરતા રહો, એજ ખરી મુક્તિ છે, એટલેજ જગતના કોઈ પણ ત્યાગી તપસ્વી કરતા ક્રુષ્ણને લોકો વધુ પુજે છે, કારણ તેમણે જીવન જીવી બતાવ્યુ છે, જીવન થી પલાયન કદી થયા નથી જે મળ્યુ તે નિર્લેપ ભાવે ભોગવ્યુ છે,છતા કશામાં લપટાયા નથી અને દ્રોપદીના પુત્રને જીવન આપવા કહે છે કે તેમેણે જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું હોય તો મૃત બાળક જીવીત થાય ત્યારે સફાળા સૌને સમજાય કે લગ્ન મનથી થાય…દેહ લગ્નને લગ્ન ગણતા નથી.
તેમની અનેક વાર્તાઓ જેમ આ વાર્તાનો અંત પણ અણધાર્યો આવ્યો. ધન્યવાદ
LikeLiked by 1 person
આપ જેવા મિત્રોના પ્રતિભવ જ મને કંઈક લખવાનો ઉત્સાહ આપે છે. આપનો આભારી છું.
LikeLike
very nicely weaved story of real-life happening and climax is murder and suicide..hotel manager and Mira Honeymoon in Switzerland after 6 month.
LikeLiked by 2 people