લીંબુની છાલ

જાણવા જેવી માહિતી શ્રી બી.જે.મિસ્ત્રી અને ગાંડાભાઈના સૌજન્ય સહિત આપને માટે.

Gandabhai Vallabh

લીંબુની છાલ

બી. જે. મિસ્ત્રીના ઈમેલમાંથી સહુની જાણ માટે બ્લોગ પર તા. ૨-૫-૨૦૧૬

ખુબજ ઠંડા કરેલાં લીંબુનાં આશ્ચર્યકારક પરીણામ

લીંબુને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મુકી દો. આઠ થી દસ કલાક પછી લીંબુ પુરેપુરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહીત એને ખમણી લો. પછી તમે જે કાંઈ ખાઓ તેના પર આ લીંબુનું ખમણ ભભરાવીને ખાઓ. શાક, સલાડ, આઇસ્ક્રીમ, સુપ, દાળ, નુડલ્સ, સ્પેગેટી, પાસ્તા, સૉસ, ભાત એવી અનેક વાનગી પર નાખીને એ ખાઇ શકાય. દરેક વાનગીમાં એનાથી એક અલગ, મજાનો સ્વાદ આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે આપણે ફક્ત લીંબુના રસમાંના વીટામીન સી બાબત જાણીએ છીએ. એનાથી વધારે લીંબુના ગુણધર્મો વીશે કાંઈ જ જાણતા નથી. છાલ સાથે થીજાવેલું લીંબુ એમાંથી કંઈ પણ નકામું ન જવા દેતાં આખેઆખું વાપરવાથી અલગ સ્વાદ મળે છે. પણ એથી વીશેષ એના બીજા કયા ફાયદા છે?  લીંબુની છાલમાં લીંબુના રસથી ૫ થી ૧૦ ગણું વધારે વીટામીન સી હોય છે. અને આપણે આ છાલ…

View original post 349 more words

Leave a comment