આશાવરી થાટ – રાગ જોનપુરી (૨)

saraswat

 

આજે આસાવરી થાટનો બીજો મણકો રાગ જોનપુરી

aasawari

Jaunpuri

 

Thaat – Asavari   Jaati – shadav- sampurna

Vadi Swar – ध॒ (D ̱) Samvadi Swar – ग॒ (G̱) Anuvadi Swar – नि॒ (Ṉ)

Time – Second half of the day

Aaroh – सा, रे म, प ध॒ नि॒ सां ।

S, R M, P D ̱  Ṉ Ṡ

Avroh – सां नि॒ ध॒, प, म ग॒, रे सा ।

Ṡ Ṉ D ̱ , P, M G̱, R S

Pakad – म प ध॒ नि॒ ध॒ प, ध॒, नि॒ म प ग॒, रे म प ।

M P D ̱ Ṉ D ̱ P, D ̱ , Ṉ M P G̱, R M P

 

રાગ જોનપુરીના જાણીતા ફિલ્મી ગીતો અને થોડી શાસ્ત્રીય વાનગીઓ રજુ કરતાં પહેલાં કી બોર્ડ પર સિતાર મોડ પર ૧૬ બીટ્સ સાથે વગાડેલી એક ધૂન રજુ કરું છું. બસ, આર્થરાઈટિસની કસરત જ છે.

Ghunghat Ke Pat Khol kabir bhajan

  • Film – Jogan  – 1950
  • Rag – Jaunpuri Music Director – Bulo C. Rani
  • Singer(s) – Geeta Dutt –

આ શુધ્ધ જોન્પુરી નથી એમ મનાય છે.

 

#

Meri Yad Men Tum Na Ansu Bahana

  • Film – Madhosh  – 1951 Rag – Jaunpuri ( કે કદાચ આસાવરી )
  • Music Director – Madan Mohan Singer – Talat Mehmood

#

Jaye To Jayen Kahan Samjhe Ga Kaun Yahan

Dil Ched Koi Aisa Nagma

 

Chitanandan Aage Nachungi

#

Dil Mein Ho Tum Ankhon Me Tum

  • Film – Satyamev Jayate   – 1985 Rag – Jaunpuri
  • Music Director- Bappi Lehri Singer(s) – S. Janaki

#

Pal Pal Hai Bharee

  • Film – Swadesh  – 2004
  • Rag – ( Jaunpuri ) It is definitely not a pure Jaunpuri
  • Tal – Kaherava (Bhajan ka Theka)
  • Music Director – A.R. Rehman Singer – Alka Yadnik

00000000000000000000000000000000000000000000000000

મિત્રો, ૧૯૭૨માં અમેરિકાના રેડિયો સ્ટેશન પરથી આ પ્રસારિત થયું હતુ, અડધેથી સાભળ્યું અને તરત તે વખતે કેસેટ રેકોર્ડર પર ટેઇપ કર્યું  હતું. વર્ષો થઈ ગયા એ વાતને. મને ગમતી ટેઇપ ખોવાઈ ગઈ. આજે ફાંફા મારતા આ નીચેની લિન્ક મળી આવી. આશા છે કે આપને ગમશે.

Kalyani Roy & Ali Ahmed Hussain – Raag Jaunpuri (1968) – Tabla: Afaq Hussain Khan

 

#

Ajoy Chakrabarty-Jaunpuri-Anganwa-PrabhuMoheBharosaTiharo-SaberaSuhaavanLaage-Hindustani Music

 

 

#

Raga Jaunpuri – Ashwini Bhide

Raga Jaunpuri by Ashwini Bhide of the Jaipur Atrauli Gharana.
Vilambit – Maano Jara Itni Baat
Drut – Ab Payal Baajan Laagi Re Mori

 

#

Ustad Ali Akbar Khan – Raga Jaunpuri

 

#

D.V. Paluskar – Raga Jaunpuri

 

#

ustad bismillah khan shehnai, Rag Jaunpuri

 

 

#

Pt.Rajan Mishra and Pt.Sajan Mishra-raag jounpuri

 

#

 

Sanjeev Abhyankar raag Jaunpuri.

 

#

Jaunpuri – Lenneke van Staalen & Heiko Dijker

Live in Dordrecht, a beautiful Jaunpuri by Lenneke van Staalen & Heiko Dijker

 

 

7 responses to “આશાવરી થાટ – રાગ જોનપુરી (૨)

  1. pravinshastri March 1, 2017 at 7:07 PM

    નીતિનભાઈ,
    સ્નેહવંદન,
    જીવનપૂરી અંગે ખાસ ઉલ્લેખ મળતો નથી. નીચેની લિન્કને રેફરન્સમાં લઈએ તો જોનપુરી જ જીવનપુરી ગણાતો હશે. હું સંગીત શીખ્યો નથી એટલે મને ખાસ સમજ ના પડે. આમ તેમથી માહિતી એકઠી કરું છું. કોઈ સંગીતજ્ઞ જ આધારભૂત જવાબ આપી શ્કે.
    રાગ જીવનપુરી જેઠળ મળેલી લિન્ક નીચે આપી છે. કદાચ તમને થોડો વધારે ખ્યાલ આવશે.
    Belonging to the Äsävari family, this is a sampoorna raag using all seven notes in the octave with Gandhär, Dhaivat and Nishäd (third, sixth and seventh notes, resp.) being komal (minor). The typical ascent of this raag leaves Gandhar out but takes in all the seven notes in the descent. Although this was a popular melody earlier, Jaunpuri (also known as Jeevanpuri) was not considered to be a major raag and was subsequently relegated to relatively lesser importance.
    #
    Geet Ramayan, Jaunpuri, Jeevanpuri, kishori Amonkar, Mogubai Kurdikar, Padwa-Pahat

    http://music-fundaaz.blogspot.com/2009/01/jaunpuri-magic.html

    Like

  2. Neetin Vyas March 1, 2017 at 1:56 PM

    કર્ણપ્રિય સંગીત સાથે સરસ માહિતી પૂર્ણ લેખ બદલ આભાર, રાગ જીવનપુરી અને જોનપુરી વચ્ચે કઈ તફાવત ખરો?

    Liked by 1 person

  3. pravinshastri February 26, 2017 at 9:42 PM

    પ્રજ્ઞાબહેન આ ત્રેણી પુરી થયે અંતમાં આપની કોમેન્ટ દ્વારા મળેલી રસપ્રદ માહિતીઓ નું સંકલન એક અલગ લેખ તરીકે રજુ કરીશ. મારા બ્લોગમાં કોમેન્ટ ક્લિક કર્યા વગર બધા વાચકો સરસ જાણવા જેવી વાતો ચૂકી જાય છે. મને બધા નામો યાદ રહેતા નથી. વ્યક્તિ પાસે હોય અને એનું નામ હૉઠ પર ના આવે. ગુજરાત દર્પણની ઓફિસમાં એક મ્યુઝિકલ થેરાપિસ્ટ આવ્યા હતા. એમણે એક આપણી કરવતમાંથી મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હતું અને વાઈબ્રેશન શરીર પર શું અસર કરે છે તે જણાવ્યું હતું.

    Like

  4. pragnaju February 26, 2017 at 8:24 PM

    ખૂબ મધુરા ગીતો તમારા સ રસ રસદર્શન સાથે આનંદ
    થોડી પુરક માહિતી

    યુવા વર્ગમાં ક્લાસિકલ સંગીત પ્રત્યે જાગૃતિ આવે અને શારીરિક માનસિક સ્વાસ્થ્ય મળે

    જૈન વિજ્ઞાની આચાર્ય વિજયનંદિઘોષસુરિજીએ જણાવ્યુ હતુ કે, રાગ જોનપુરી કરુણારસ પેદા કરે છે, જે બૈજુ બાવરાએ ગાઇને હુમાયુમાં કરુણા રસ પેદા કરીને કત્લેઆમ બંઘ કરાવી હતી.

    રાગોની શક્તિ, તેના વાઇબ્રેશન અને રાગોની સાચી શ્રુતિને કારણે માનવીના મન પર સંગીતની અસર ઊભી થાય છે. સંગીતના કોઇપણ રાગ વાદ્ય દ્વારા સાચી શ્રુતિ સાથે ગવાય તો કુદરત સાથે કોઇપણ પ્રાણી જાતિ ઉપર તેની સો ટકા અસર થાય છે. એટલું જ નહીં, મનની બીમારી સાથે શારીરિક બીમારી પણ ઠીક થઇ શકે છે, કેમ કે સંગીતના રાગોમાં એટલી સંવેદનશીલ વાઇબ્રેશન હોય છે કે તે સાંભળવાથી માનવીના મગજ તથા શરીર પર તેની ઉત્કટ અસર થાય છે. સંગીતને શાંતિનું દૂત પણ કહેવાય છે. જો સંગીતમાં બહુ કોમળ વાઇબ્રેશન હોય તો તે મન પર સકારાત્મક અસર કરે છે અને મગજ, મન, આત્મા અને શરીરના દરેક કોષો પર અસર કરે છે, જે અસર મોટાભાગે રાગ કે રાગિણી દ્વારા ઊભી થાય છે. પૃથ્વી પર જેટલા પ્રકારની સંગીતસૃષ્ટિ રચાયેલી છે તેમાંથી દરેક પ્રાણી પર જુદી જુદી અસર થાય છે, પરંતુ રાગ-રાગિણીથી જે અસર થાય છે તે સૌથી ઉત્કૃષ્ટ વાઇબ્રેશન કહેવાય છે. તે વાઇબ્રેશનની અસર દરેક વ્યક્તિ પર નથી થતી, કારણ કે સંગીત કુદરતનો એક બહુ અજાયબ અને મહત્ત્વનો સાઉન્ડ છે, જેનો અભ્યાસ કરવાથી કે તેને સમજવાથી જ તેની અસર થાય છે. તેને સમજવાથી મનમાં તેની ઓળખ ઊભી થાય છે, જે મગજના કોષો સુધી સંગીતને પહોંચાડે છે. રાગોને સમજવા માટે બહુ ઊંડાણમાં ઉતરવું જરૂરી છે રાગિણીમાં રાગ ખમાજ, કાફી, જોનપુરી વગેરે તથા ઠુમરીના રાગો ગણાય છે

    Liked by 1 person

  5. pravinshastri February 26, 2017 at 6:44 PM

    આ મને ખબર ન હતી. આભાર અમૃતભાઈ.

    Like

  6. Amrut Hazari February 26, 2017 at 6:26 PM

    Film : Madhosh…The actor who is singing the song, ” Meri yaad me tum na aassoo bahana “is Manhar Desai. He was from Valsad. Thanks for sharing such a beautiful music.

    Liked by 1 person

  7. Vinod R. Patel February 26, 2017 at 12:52 PM

    આનંદ … આનંદ ….

    Liked by 1 person

Leave a comment